સુરતી બકરા સંવર્ધન એકમમા ઉત્તમ જાતના સુરતી બકરાનો ઉછેર.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે કાર્યરત સુરતી બકરા સંવર્ધન એકમમા ઉત્તમ જાતના સુરતી બકરાનો ઉછેર. અહીંના 1)બકરા ઘર, 2)લવારા ઘર,અને 3)બકરીઓનું રહેઠાણમા સુરતી બકરા પાલનનું ઉત્તમ સંવર્ધન. ઉત્તમ જાત સુરતી બકરી એક દિવસમા દોઢથી બે લીટર દૂધ આપે.. સુરતી બકરાનું ઉત્તમ દૂધ અને માંસ ખેડૂતોને રોજગારી આપે છે. ગ્રામ્ય વિસ્તારોમા સુરતી બકરાની ઓલાદોનું સંવર્ધન વધે […]
Continue Reading