વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં માતુશ્રીનાં મહાનિર્વાણને વ્યાસપીઠ તરફથી ધૂન-પ્રાર્થના-મૌન સાથે શ્રધ્ધાંજલિ અપાઇ
રામ બ્રહ્મ છે,બ્રહ્મ છે,બ્રહ્મ છે.એનાથી મોટો કોઈ બ્રહ્મ છે જ નહીં. બ્રહ્મ એક જ હોય,બે ન હોય બ્રહ્મના ટોળા ન હોય,ભ્રમના ટોળા હોય. માળાનાં મણકામાં રામ એ મેરુ છે.માળાનો મેરુ એ બ્રહ્મ રામ છે. સાતમા દિવસની કથા પ્રારંભ થાય એ પહેલા બાપુએ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાનું મૃત્યુ થયું એ મહાનિર્વાણને […]
Continue Reading