રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી રહેલા પ્રજા વિજય પક્ષનું પ્રથમ અધિવેશ અમદાવાદમાં શ્રી ડી.જી. વણજારાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું

    ઠાકોરભાઈ દેસાઈ હોલ લો ગાર્ડન એલિસબ્રિજ અમદાવાદ ખાતે પ્રજા વિજય પક્ષનો જેમને પાયો નાખ્યો છે તેવા આ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી ડી.જી. વણજારાના અધ્યક્ષ સ્થાને પક્ષનું ગુજરાત પ્રદેશનું પ્રથમ અધિવેશન મળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાત રાજ્ય અને દેશના અન્ય વિભાગોમાંથી પક્ષના કાર્યકર્તા આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પક્ષનું માળખું મજબૂત […]

Continue Reading

નવસારી નજીકના નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓ તરફ સંવેદના વ્યક્ત કરતા મોરારીબાપુ

  ગઈકાલે વહેલી સવારે નવસારીના નેશનલ હાઈવે પર એક અત્યંત કરુણ અને દુઃખદ અકસ્માત થયો હતો. અમદાવાદ થી વલસાડ તરફ જઈ રહેલા શ્રદ્ધાળુઓ ની કારનો એક બસ સાથે અકસ્માત થતાં એ ઘટનામાં નવ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. નવસારી નજીકના નેશનલ હાઇવે નંબર 48 પર પરથાના ખાતે આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમને […]

Continue Reading