મારવાડી યુવા સંગઠન (રજીસ્ટર) હૈદરાબાદ – સિંકદરાબાદ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથા નું આયોજન:- પ્રસ્તુત કર્તા:- ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

મારવાડી યુવા સંગઠન (રજીસ્ટર) હૈદરાબાદ – સિંકદરાબાદ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું. જે આજ રોજ સંપન્ન થયું. હૈદરાબાદ સ્થિત ગોષા મહેલ માં આવેલ વૃંદાવન ધામ નાં દ્રોપદી ગાર્ડન માં તા. ૨૫/૧૨/૨૦૨૨. થી તા.૩૧/૧૨/૨૦૨૨. થયું હતું જેની આજે પૂર્ણાહૂતિ થઈ. જેમાં યુવા મહિલા કથાકાર સુશ્રી દેવી સાત્વિકા ‘રાધા રમણ’ વૃંદાવન થી […]

Continue Reading

દુઃખદ.. 600 વર્ષમાં રાજીનામું આપનાર પ્રથમ પોપનું 95 વર્ષની વયે થયું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર. પોપ બેનેડિક્ટ 16 નું 95 વર્ષની વયે અવસાન..

વેટિકને શનિવારે આ જાણકારી આપી છે. પોપ બેનેડિક્ટ 16 નું 95 વર્ષની વયે અવસાન થયું છે. વેટિકને શનિવારે આ જાણકારી આપી છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ વેટિકનના મેટર એક્લેસિયા મઠમાં તેમનું અવસાન થયું. કહેવામાં આવી રહ્યું છે કે પોપ બેનેડિક્ટ લાંબી ઉંમરને કારણે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. 2013માં તેમણે રાજીનામુ આપ્યું હતું. 600 વર્ષના […]

Continue Reading

ત્રણ પ્રકારના રસ છે:કામરસ,નામરસ અને રામરસ.

  સમાજની એ જ સમસ્યા છે કે કોઇ સમસ્યા મારા સિવાય અન્ય કોઈથી ઉકલવી ન જોઈએ! જ્યાં સુધી અહંકારનું ધનુષ્ય નહીં તૂટે ત્યાં સુધી ભક્તિરૂપી સિતા,શાંતિરૂપી સિતા અને શક્તિરૂપી સિતા નહીં મળે.   આઠમા દિવસની કથા પર બાપુએ કહ્યું કે ગઈકાલે બંને ભાઈઓને સુંદરસદનમાં ઉતારા આપેલા.રામ લક્ષ્મણ નગર દર્શન માટે નીકળે છે.ગઈકાલના સમૂહ લગ્ન અને […]

Continue Reading

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. વિભાગના વિદ્યાર્થીઓએ પોતાના પોકેટ મનીમાંથી લગભગ વીસ હજાર રૂપિઆની બચત કરીને અમદાવાદ નજીકના રોપડા મુકામે શાળામાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓને જરૂરી સ્ટેશનરી પૂરી પાડી.

એચ.એ.કોલેજના વિદ્યાર્થીઓએ “સેવા પરમો ધર્મ” ચરિતાર્થ કર્યું ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. વિભાગના વિદ્યાર્થીઓએ પોતાના પોકેટ મનીમાંથી લગભગ વીસ હજાર રૂપિઆની બચત કરીને અમદાવાદ નજીકના રોપડા મુકામે શાળામાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓને જરૂરી સ્ટેશનરી પૂરી પાડી હતી. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પ્રતિભાવ આપતા કહ્યું હતુ કે વિદ્યાર્થીઓને યુવાવસ્થાથીજ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં જોતરવા જોઈએ […]

Continue Reading