*યુવાનો ! દારુ પીને ઉજવણી કરવી તે યોગ્ય નથી – પ્રેમવત્સલદાસજી સ્વામી*

*કુમકુમ મંદિરના પ્રેમસ્વામીની યુવાનોને અપીલ…* *યુવાનો ! દારુ પીને ઉજવણી કરવી તે યોગ્ય નથી – પ્રેમવત્સલદાસજી સ્વામી* ૩૧ ડીસેમ્બરની ઉજવણી આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હોવી જોઈએ. તા. ર૮ – ૧ – ૨૦રર બુધવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ યુવાનોને તા.૩૧ ડીસેમ્બર આવતી હોવાથી સાવધાન રહેવા માટે અપીલ કરી હતી. […]

Continue Reading

સિવિલ હોસ્પિટલના બિલ્ડીંગમાં શરૂ કરાયું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપલાની જૂની સિવિલ હોસ્પિટલના બિલ્ડીંગમાં શરૂ કરાયું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા પ્રાથમિક આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા માટેની હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ નાગરિકોને સરળતાથી ઘરની નજીકમાં જ આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્રનો સંનિષ્ઠ પ્રયાસ રાજપીપલા,તા.28 નીતી આયોગ દ્વારા નર્મદા જિલ્લાને […]

Continue Reading

કંગનાએ પીએમ મોદીને સહમતી વિના બહુપત્નીત્વ અને એસિડ એટેક જેવી ઘટનાઓમાં ટ્રાયલ વિના મોતની સજા આપવાની કરી અપીલ.

તુનિશા ડેથ કેસ: કંગનાએ કહ્યું, : આ એક હત્યા છે. તુનિષા શર્મા ડેથ કેસમાં હવે કંગના રનૌતે પણ પ્રતિક્રિયા આપી છે. કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતા કહ્યું કે, આ એક હત્યા છે. તેમજ કંગનાએ પીએમ મોદીને સહમતી વિના બહુપત્નીત્વ અને એસિડ એટેક જેવી ઘટનાઓમાં ટ્રાયલ વિના મોતની સજા આપવાની પણ અપીલ કરી છે. […]

Continue Reading

એચ.એ.કોલેજમાં “ડ્રગ્સ:આધુનીક સમાજનું દુષણ” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. વિભાગ ધ્વારા “ડ્રગ્સ:આધુનીક સમાજનું દુષણ” વિષય ઉપર વ્યાખ્યાન રાખવામાં આવ્યુ હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે વર્તમાન સમયમાં યુવાનો વિવિધ પ્રકારના નશા કરી પોતાની જીંદગી દાવ ઉપર લગાવે છે. યુવાવસ્થામાં ડ્રગ્સનું સેવન કરવાનું આકર્ષણ તથા ડ્રગ્સ લીધા પછી તેની મજા યુવાનોને બંધાણી બનાવી દે છે. […]

Continue Reading

એક કલાકમાં ભૂકંપના બે ઝટકા

એક કલાકમાં ભૂકંપના બે ઝટકાથી ધણધણી ઉઠ્યું નેપાળ : રિક્ટર સ્કેલ પર 4.7 અને 5.3ની તીવ્રતાના બે આંચકા અનુભવાયા : આજ બુધવારે વહેલી સવારે નેપાળના બાગલુંગ જિલ્લામાં 4.7 અને 5.3ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા

Continue Reading

ચીનમાં બ્‍લેકમાર્કેટમાં મેડ ઇન ઇન્‍ડિયા દવાઓની ખૂબ ડિમાન્‍ડ

ચીનમાં બ્‍લેકમાર્કેટમાં મેડ ઇન ઇન્‍ડિયા દવાઓની ખૂબ ડિમાન્‍ડ ચીનમાં લોકો જીવ બચાવવા માટે ભારતમાંથી બ્‍લેકમાં દવા મગાવી રહ્યા છે

Continue Reading

ગુજરાતના પાઘડીમેન અનુજને મળ્યો દાદા સાહેબ ફાળકે એવોર્ડ.

ગુજરાતના પાઘડીમેન અનુજને મળ્યો દાદા સાહેબ ફાળકે એવોર્ડ. પોતાની પાઘડીથી સોનુ સુદને ઈમ્પ્રેસ કરનાર અમદાવાદનો અનુજ મુદલિયાર તેની અલગ અલગ અને અનોખી પાઘડીઓ માટે જાણિતો છે. અનુજ દર વખતે નવરાત્રીની અંદર અલગ અલગ થીમ ઉપર પાઘડી બનાવે છે અને તેની પાઘડીની ચર્ચાઓ પણ જોરોશોરોથી થતી હોય છે, તેની પાઘડીના તો સોનુ સૂદે પણ વખાણ કર્યા […]

Continue Reading

‘પપ્પુ’ કહેવા પર રાહુલે આપ્યો જવાબ: ‘આ લોકો મારી દાદીને પણ…

કોંગ્રેસના રાહુલ ગાંધીએ પોતાને ‘પપ્પુ’ કહેવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘મને આ નામથી કોઈ વાંધો નથી. અગાઉ મારી દાદીને પણ ગુંગી ગુડિયા કહેતા હતા. જે આજે આયર્ન લેડી તરીકે ઓળખાય છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજકારણમાં એકબીજાને અલગ-અલગ નામથી બોલાવવું એ એક પ્રચાર અભિયાનનો ભાગ છે.

Continue Reading

પૂજ્યની સેવા,પ્રિયનું સ્મરણ નિદ્રા પર વિજય લાવે છે.

  • તપ અને ત્યાગ નિર્દંભ વાણીની પ્રસવભૂમિ છે. • ચાર પ્રકારના બુદ્ધિના પડદા સત્યને જોવા દેતા નથી:મદ,મોહ,ક્રોધ અને ભ્રમ. ચોથા દિવસની કથા પ્રારંભે બાપુએ કહ્યું કે વક્તાઓ પાસે ત્રણ પ્રકારની વાણી હોય છે:અમુક પાસે નભવાણી-ઉપરથી જ બધું ઉતરે.ઘણા વક્તાઓ પાસે નાભી વાણી હોય છે-મુલાધારમાંથી નીકળે, ઊંડેથી નીકળે.ડેપ્થ ઓફ ટ્રુથ જેને ટાગોર કહે છે. અમુક […]

Continue Reading

ગાંધીનગર સ્ટેટમોનિટરિંગ સેલ ના શાહીબાગ માં દરોડા

અમદાવાદ ગાંધીનગર સ્ટેટમોનિટરિંગ સેલ ના શાહીબાગ માં દરોડા શાહીબાગ માંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો 480 વિદેશી દારૂ ની બોટલ્સ સાથે ટેમ્પો ચાલક ની કરી ધરપકડ સાબુ ના બોક્સ ની આડ માં લઇ જવાતો હતો દારૂ પોલીસે 3 લાખ 73 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો

Continue Reading