મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને સલાહકાર તરીકે બે નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક

*બ્રેકિંગ ન્યુઝ..* મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને સલાહકાર તરીકે બે નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક.. ભારતના પૂર્વ નાણા સચિવ હસમુખ અઢિયા બન્યા મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર.. રાજ્યના માર્ગ મકાન વિભાગના પૂર્વ સચિવ એસએસ રાઠોડ સીએમના સલાહકાર તરીકે નિમાયા.. આ પણ વાંચો: https://tejgujarati.com/?p=98267

Continue Reading

અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની ટીમે ” પેટ્રોલ અને ડીઝલ GST ના દાયરામાં લાવવાના ” વિષયને લઈને દેખાવો અને સૂત્રોચાર નો કાર્યક્રમ

આજે તા 27/12/2022 મંગળવારે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની ટીમે ” પેટ્રોલ અને ડીઝલ GST ના દાયરામાં લાવવાના ” વિષયને લઈને દેખાવો અને સૂત્રોચાર નો કાર્યક્રમ IOC પેટ્રોલ પંપ, D માર્ટ પાસે, 132 ફૂટ રોડ, સેટેલાઇટ, અમદાવાદ પાસે રાખેલ. કાર્યક્રમ ખુબ સફળ રહ્યો. બહેનો/ ભાઈઓ થઈને 18 કાર્યકર્તાઓ હાજર રહ્યા. સૌનો ખૂબ ખૂબ આભાર. 🙏🙏🙏🙏🙏

Continue Reading

વેક્સિનના જથ્થાને લઈ આરોગ્યમંત્રીનું નિવેદન

વેક્સિનના જથ્થાને લઈ આરોગ્યમંત્રીનું નિવેદન ”રાજ્યમાં વેક્સિનનો જથ્થો ઓછો બગડ્યો” “લગભગ પૂરેપુરા જથ્થાનો રાજ્યમાં વપરાશ કરાયો” “એક્સપાયરી ડેટ પહેલા જરૂર હોય ત્યાં મોકલાયો” “કેન્દ્ર પાસે વેક્સિનનો નવો જથ્થો માંગ્યો છે” “12 લાખ જેટલા વેક્સિન ડોઝ મંગાવી લેવાયા છે” “પ્રિકોશન ડોઝની ડ્રાઈવ ફરી શરૂ કરવામાં આવશે”  

Continue Reading