સપનું – ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.
મને નાજુક અને નમણું સપનું આવ્યું. સપના માં મને સુંદર રંગ ભરેલું, પતંગિયું આવ્યું! પતંગિયા માં જાતજાતના અને ભાતભાતના રંગો હતાં. ઉત્સાહ અને ઉમંગ, હર્ષ અને ઉલ્લાસ નાં રંગો ભરેલાં હતાં, પતંગિયા માં. પતંગિયું સપના માં તારો તરફ ઉડતું હતું. પરંતુ પછી એક ઝાડ આવ્યું નિરાશાનું, મારું પતંગિયું ઘાયલ થયું. સવારે આંખ ખુલી સપનું ઉડી […]
Continue Reading