જામનગર વકીલ મંડળના ૨૬ ઉમેદવારોનું સાંજે ભાવિ નક્કી થશે
જામનગર સંજીવ રાજપૂત જામનગર વકીલ મંડળના ૨૬ ઉમેદવારોનું સાંજે ભાવિ નક્કી થશે આ પણ વાંચો: https://tejgujarati.com/?p=97982 જામનગર બાર એસોસિએશનની ચૂંટણીનું આજે મતદાન થયું આજે સાંજે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો નક્કી થશે. જામનગર વકીલ મંડળની ચુંટણી સંદર્ભે મતદાનનું આયોજન કરાયું હતું. આજે યોજાયેલી ચુંટણીમાં કુલ ૭ હોદા પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી લાઇબ્રેરી મંત્રી, ખજાનચી તથા […]
Continue Reading