ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અગ્નિસ્નાન

જૂનાગઢ : ભેસાણમાં વિદ્યાર્થિનીનો આપઘાત ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અગ્નિસ્નાન અભ્યાસમાં યાદ ન રહેતું હોવાથી ભર્યું પગલું સારવાર દરમિયાન થયું મોત ભેસાણ પોલીસે હાથ ધરી તપાસ

Continue Reading

જામનગરમાં જંગી લીડથી વિજેતા ભાજપ ઉમેદવારોની વિજયસભા

જામનગર સંજીવ રાજપૂત જામનગરમાં જંગી લીડથી વિજેતા ભાજપ ઉમેદવારોની વિજયસભા વિધાનસભાની ચૂંટણીમાં જામનગર જિલ્લાની 78 વિધાનસભા બેઠક પરથી ભાજપના રિવાબા જાડેજા અને 79 બેઠક પરથી દિવ્યેશ અકબરીનો ભારે લીડથી વિજય થતા જામનગર ચાંદી બજાર ખાતે રાત્રે પ્રજાનો ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને ઉમ્મદવારો સહિત સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી […]

Continue Reading

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની મતગણતરીના આંકડા એક જ વેબપેજમાં જોવા માટે અહીં ક્લિક કરો 👇🏻

*ગુજરાત ચૂંટણી પરિણામ* ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની મતગણતરીના આંકડા એક જ વેબપેજમાં જોવા માટે અહીં ક્લિક કરો 👇🏻 https://url-x.it/tmBLkk4 – ન્યૂઝ અને મીડિયા રિલેશન શાખા માહિતી નિયામકની કચેરી ગાંધીનગર

Continue Reading

હાર ની હતાશામાં કોંગ્રેસ નાં કાર્યકરો દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર પત્થરમારો કરવામાં આવ્યો છે.સાચું કારણ તપાસ બાદ સામે આવશે. પણ કાર્યકરો દ્વારા જ પત્થરમારો કરાયો તે ચોંકાવનારી ઘટના છે.

વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ભાજપ કાર્યાલય પર જીત ની ઉજવણી થઈ રહી છે, ત્યારે હાર ની હતાશામાં કોંગ્રેસ નાં કાર્યકરો દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર પત્થરમારો કરવામાં આવ્યો છે.સાચું કારણ તપાસ બાદ સામે આવશે. પણ કાર્યકરો દ્વારા જ પત્થરમારો કરાયો તે ચોંકાવનારી ઘટના છે.

Continue Reading