કોંગ્રેસનો અત્યાર સુધીનો શરમજનક દેખાવ, સાંજે ભાજપ કાર્યાલય ખાતે પીએમ કરશે સંબોધન.
કોંગ્રેસનો અત્યાર સુધીનો શરમજનક દેખાવ, સાંજે ભાજપ કાર્યાલય ખાતે પીએમ કરશે સંબોધન. આ વખતે વિધાનસભાની ચૂંટણીના પરીણામોમાં બીજેપી સ્પષ્ટરુપે જીતતી દેખાઈ રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ અત્યાર સુધીનો ખૂબ જ શરમજનક દેખાવ કરી રહી છે. ત્યારે ભાજપ આ વખતે વિક્રમી જીત નોધાવી રહી છે. ત્યારે વિજય ઉન્માદમાં પહેલાથી જ ભાજપ હતી કેમ કે, એક્ઝિટ […]
Continue Reading