પેટ્રોનાસ લુબ્રીકેન્ટસ ઈન્ડિયાએ એ બોલિવૂડ રેપર કિંગ સાથે રાઇડર એન્થમ ૨.૦ લોન્ચ કર્યું
પેટ્રોનાસ લુબ્રિકન્ટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ(પીએલઆઇપીએલ) ની પ્રીમિયમ મોટરસાઇકલ ઓઇલ બ્રાન્ડ,પેટ્રોનાસ સ્પ્રીન્ટાએ ભારતના સૌથી મોટા બાઇકિંગ ફેસ્ટિવલ ૨જી-૩જી ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ વાગાટોર, ગોવા ખાતે આયોજિત ઇન્ડિયા બાઇક વીકમાં રાઇડર એન્થમ ૨.૦ લોન્ચ કર્યું. બે દિવસ ના કોર્સ દરમિયાન બાઇકિંગ સમુદાયમાં રોમાંચ અને ભાઈચારો, ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે દેશભરમાંથી ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી. રાઇડર એન્થમ ૨.૦, […]
Continue Reading