પૂજ્ય મોરારી બાપૂએ તલગાજરડામાં મતદાન કર્યું, લોકોને મતદાર તરીકેની ફરજ નિભાવવા અપીલ કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનના પ્રથમ તબક્કાના ભાગરૂપે આજે રાજ્યની જનતા મતદાન કરી રહી છે ત્યારે પરમ પૂજ્ય મોરારી બાપૂએ પણ તલગાજરડા ખાતે મતદાન કરીને એક જવાબદાર નાગરિક તરીકે તેમનો ધર્મ નિભાવ્યો હતો તથા બીજા લોકોને મતદાન કરવા પ્રેરિત પણ કર્યાં હતાં. આ પ્રસંગે પૂજ્ય બાપૂએ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી અને તેને […]
Continue Reading