અનઅપેક્ષિત થવાથી આપનો આંતરિક વિકાસ થશે. જે વિકાસ વિશ્રામદાયી નથી તે વિકાસ શું કામનો? પાંચ વીટપનો સમૂહ એ જ પંચવટી છે. રામ મનના સાધુ છે,મહાદેવ વચનના સાધુ છે, હનુમાનજી સેવા-કર્મના સાધુ છે.

  ધર્મધરા કુરુક્ષેત્ર ઉપરથી પાંચમા દિવસે અનેક સંત ગણોની હાજરીમાં બાપુએ કહ્યું કે એક પ્રશ્ન એવો છે કે જો વ્યક્તિ અપેક્ષા મુકત થઈ જાય તો જગતનો વિકાસ રોકાઈ જશે.બાપુએ કહ્યું કે દુનિયાનું જે થાય તે,પણ અનઅપેક્ષિત થવાથી આપનો આંતરિક વિકાસ થશે.આપની દક્ષતા વધે છે-કર્મ કરવાની દક્ષતા વધે છે.અર્જુને કૃષ્ણને કહ્યું કે હથિયાર ના ઉઠાવો પણ […]

Continue Reading

गिरनार का पवन  – भावना मयूर पुरोहित हैदराबाद तेलंगाना

पवन चले सनन  सनन ,                मेरे गिरनार में । (२)                         पवन है बहूरुपिया, तरह तरह के खेल करें। पवन शीतल, हिम अंगारे सा_दाहक कातिल डंक मारे। गिरनार है; ध्यान मग्न जोगी, ।ओलीया पीर। पवन चले सनन सनन […]

Continue Reading

અમદાવાદની ગુફામાં ઝારખંડનાં સાત કલાકારોનું એક્ઝિબિશન શરૂ થયુ.

હાલ અમદાવાદ ખાતે એક આર્ટ શૉ નુ આયોજન કરવામાં આવ્યું. શિલ્પી નિકેતનના સૌજન્યથી અમદાવાદની ગુફાથી પ્રસિધ્ધ એવા કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટી પાસે નવરંગપુરા ખાતે યોજવામા આવેલ છે, જેનું ઉદ્દઘાટન જાણીતા ઇન્ટરિયર ડીઝાઈનર હસમુખ ગજ્જર અને કુલીન પટેલે કર્યું હતું.. ઝારખંડનાં સાત કલાકારોએ પોતાના સર્જનોને પ્રદર્શિત કર્યા હતા..આ પ્રસંગે જાણીતા આર્ટિસ્ટ દિલીપ દવે, પ્રફુલ બિલ્ગી, […]

Continue Reading

નર્મદામાં વર્ષોથી પાર્ટીમાં જાત ઘસી નાખનાર પાયાના સિનિયર કાર્યકર આગેવાનો હાંસિયામાં ધકેલાયા!

બે ઉમેદવારો સામે અનેક ગુનાઓ નોંધાયા છે નર્મદામાં વર્ષોથી પાર્ટીમાં જાત ઘસી નાખનાર પાયાના સિનિયર કાર્યકર આગેવાનો હાંસિયામાં ધકેલાયા! બહારથી બીજા પક્ષમાંથી આવેલા કાર્યકર, આગેવાનોની બોલબાલા બીટીપીમાંથી આવેલા ત્રણ આયાતી ઉમેદવારો ને નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભા માટેની ટિકિટ મેળવતા કાર્યકર્તાઓ નારાજ છે? ભાજપાના હિતેશ વસાવા અને આપના ચૈતર વસાવા અને નાંદોદ માં આપના ઉમેદવાર પ્રફુલ […]

Continue Reading

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઓરી ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો

વાહનોથી રોડને નુકસાનથી ગ્રામજનોમાં રોષ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઓરી ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો ઓરી ગામે રેતીની લિઝમાંથી પસાર થતાં વાહનોથી રોડને નુકસાનથી ગ્રામજનોમાં રોષ આખો દિવસ ધૂળની ડમરીઓ ઉડવાથી ખેતરોમાં પાકને, લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97305 રાજપીપલા,તા.23 રાજપીપળા રોહિતવાસના લોકો ચૂંટણી ચૂંટણી બહિષ્કારની વાત કરી ચુક્યા છે તો […]

Continue Reading

સફળતા માટે જરુરી નથી જ કે ખિસ્સામાં ગાંધી હોય સપનાંને સાર્થક કરવાંને બસ દિલ,દિમાગમાં આંધી હોય. -મિત્તલ ખેતાણી. રાજકોટ.

સફળ એ જ બને જેણે પ્રશંસાથી વધુ ગાળો ખાધી હોય સફળતા માટે જરુરી નથી જ કે ખિસ્સામાં ગાંધી હોય સપનાંને સાર્થક કરવાંને બસ દિલ,દિમાગમાં આંધી હોય છ ઇન્દ્રીયો આપી દીધી છે ઈશ્વરે, તે બહું બધું કહેવાય હવે ભગવાન ભરોસે ન રહેતાં,એનેય એની ઉપાધિ હોય કારણ જોઈએ કે નિવારણ તે નક્કી કરી લેવું જીવનમાં સફળ હોય […]

Continue Reading

મતદારોને અપાયો મહત્તમ મતદાનનો સંદેશો

મતદાન જાગૃત્તિ માટે વિદ્યાર્થીઓએ “VOTE FOR NARMADA” ની એક માનવ સાંકળ બનાવી પ્રેરણા આપી હતી. નર્મદા નૂતન જ્યોતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ-શાળા પરિવારે “VOTE FOR NARMADA” ની માનવ સાંકળ બનાવી મતદારોને અપાયો મહત્તમ મતદાનનો સંદેશો આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97302 રાજપીપલા,તા22 નર્મદા જિલ્લામાં આગામી તા.૦૧ લી ડીસેમ્બર ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે જિલ્લામાં વધુમાં […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત આવાસ યોજનાની સાઈટ વિઝીટ કરતા ગાંધીનગરના પ્રતિનિધિ

કામગીરી સુવ્યવસ્થિત રીતે પરિપૂર્ણ થાય તે હેતુથી ગાંધીનગરથી ખાસ ટીમે જામનગર ની સાઇટ વિઝીટ કરી હતી જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત આવાસ યોજનાની સાઈટ વિઝીટ કરતા ગાંધીનગરના પ્રતિનિધિ આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97293 જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેડી રેલવે ઓવરબ્રિજ પાસે ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય આ કામગીરી સુવ્યવસ્થિત રીતે પરિપૂર્ણ […]

Continue Reading

સફળતા માટે જરુરી નથી જ કે ખિસ્સામાં ગાંધી હોય સપનાંને સાર્થક કરવાંને બસ દિલ,દિમાગમાં આંધી હોય. -મિત્તલ ખેતાણી. રાજકોટ.

સફળ એ જ બને જેણે પ્રશંસાથી વધુ ગાળો ખાધી હોય સફળતા માટે જરુરી નથી જ કે ખિસ્સામાં ગાંધી હોય સપનાંને સાર્થક કરવાંને બસ દિલ,દિમાગમાં આંધી હોય છ ઇન્દ્રીયો આપી દીધી છે ઈશ્વરે, તે બહું બધું કહેવાય! હવે ભગવાન ભરોસે ન રહેતાં,એનેય એની ઉપાધિ હોય કારણ જોઈએ કે નિવારણ તે નક્કી કરી લેવું જીવનમાં સફળ હોય […]

Continue Reading

માંગી નારાયણી સેના તેથી જ તો ચુકી ગયો છે. નારાયણ માયા માટે માનવનું ‘યસ’ ને માયાપતિ માટે ‘નો’ હોય છે – મિત્તલ ખેતાણી. રાજકોટ.

હક્ક માટે કબ્બડી અને ફરજ માટે તો ખો હોય છે હક્ક માટે કબ્બડી અને ફરજ માટે તો ખો હોય છે જે નથી વાસ્તવમાં,વાસ્તવમાં તેનો જ તો શો હોય છે બહાર નથી આવતી ઊર્મિ તેથી જ સબંધો છે અકબંધ બાકી દરેકનાં નસીબમાં અને ઇન્તેઝારમાં ‘વો’ હોય છે સ્વાર્થ સાધનામાં જ લાગી ગયાં છે સૌ સાધક બનીને […]

Continue Reading