ગાંધીનગર પોલીસે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

5792 ઇંગલિશ દારૂની બોટલો હોવાનું જાણવા મળ્યું ગાંધીનગર / લવારપુર બ્રિજ પાસેથી ગાંધીનગર પોલીસે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, આઇશર ટ્રકમાં લઈ જવાઈ રહેલો ઇંગલિશ દારૂ પકડી પાડ્યો, 5792 ઇંગલિશ દારૂની બોટલો હોવાનું જાણવા મળ્યું, આઇશર ચાલકની ધરપકડ આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97078 વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો 

Continue Reading

મોરબી માળીયા વિધાનસભા કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર જ્યંતીલાલ જે.પટેલ ની જાહેરાત

પ્રથમ પગાર હું મોરબી માં બનેલ ઝુલતા પુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલ ગરીબ પરિવાર પાછળ વાપરીશ. આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97074 મોરબી માળીયા વિધાનસભા કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર જ્યંતીલાલ જે.પટેલ ની જાહેરાત ધારાસભ્ય બનીશ એટલે તમામ પગાર હું મારા વિસ્તાર ના ગરીબ, અનાથ બાળકો તેમજ દરેક જરૂરીયાત લોકો ને અર્પણ કરીશ અને પ્રથમ પગાર હું […]

Continue Reading