ઈશ્વરે માનવજાતને હાસ્યની સાથે રુદનની ભેટ પણ બક્ષિસરૂપે જ આપેલી છે તો પછી આનંદ કે ખુશી થાય તો હૈયું ભરીને હસી લેવાય તો મન ભરીને રડી કેમ ના લેવાય ??? – સંકલન : હિતેશ રાયચુરા.

સ્ત્રી અને પુરુષ બેઉમાં ઈશ્વર કહો કે કુદરતે સમાન સંવેદનો જ ભર્યાં હોય છે. સ્ત્રી ગમે તેટલી નાજુક હોય, પણ તેનામાં સમય આવ્યે સામનો કરી શકાય તેવાં પૌરુષી ગુણો પણ હોય છે. તે જ રીતે દરેક પુરુષમાં સ્ત્રી સમાન લાગણીઓ પણ ક્યાંક તો મૂકી જ હોય છે. સમય આવ્યે ભલભલા પુરુષો પીગળી જતાં, લાગણીઓની કોમળ […]

Continue Reading

હન્ટ્સમેન પાદરા તાલુકાના વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ પ્રદાન કરવા માટે સજ્જ   ૮૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્માર્ટ ક્લારૂમ્સનો લાભ લેશે

                  બરોડા, ભારત, 12 નવેમ્બર૨૦૨૨:નવીન અને પર્યાવરણીય રીતે ટકાઉ રંગો, રસાયણો અને ડિજિટલ ઈન્કમાં વૈશ્વિક સ્તરે નેતૃત્વ ધરાવતી કંપની હન્ટ્સમેન ટેક્સટાઇલ ઇફેક્ટ્સ પાદરા તાલુકાની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘સ્માર્ટ સ્કૂલ’ પહેલની શરૂઆતનું નેતૃત્વ કરશે. ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ટેકનોલોજીથી સજ્જ વર્ગખંડો સાથે ડિજિટલ શિક્ષણ અને સાધનો […]

Continue Reading

કળાની નિજાનંદી પ્રસ્તુતિ એટલે પરમોત્સવ”: મોરારીબાપુ

  સ્વ પ્રભુદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે તલગાજરડામાં સમૂહ લગ્ન અને સંતવાણી એવોર્ડ સમારોહ તલગાજરડા (તખુભાઈ સાંડસુર દ્વારા) પૂ. મોરારીબાપુના વતન તલગાજરડામાં દર વર્ષે તેમના પિતાશ્રી પૂજ્ય પ્રભુદાસબાપુની પુણ્યતિથિના ઉપલક્ષ્યમાં સમૂહલગ્ન અને સંતવાણી એવોર્ડનું આયોજન થાય છે. સને 2010 થી આરંભાયેલી આ યાત્રા આજે પણ ચાલુ છે. આજે તા. 10 -11- 22 ના રોજ ચિત્રકૂટધામ તલગાજરડા […]

Continue Reading

શું તમે ક્યારેય હનુમાન જી સાથે માતા અંજની અને પુત્ર મકર ધ્વંજ સાથે બિરાજમાન હોય તેવા મંદિર ના દર્શન કર્યા છે

માતા પુત્ર અને પૌત્ર ત્રણેય એક સાથે એકજ મૂર્તિમાં સ્વયંભૂ બિરાજમાન છે બાલા હનુમાન મંદિર ખાડીયા ગાંધીરોડ ખાડીયા ખાતે આવેલું છે. આ મંદિર 450 વર્ષ પુરાણું છે. અહીં #અંજનીમાતા #હનુમાનજી અને #મકરધ્વજજી એમ માતા પુત્ર અને પૌત્ર ત્રણેય એક સાથે એકજ મૂર્તિમાં સ્વયંભૂ બિરાજમાન છે જે અલૌકિક છે .હનુમાનજી પૂર્વાભિમુખ અને સૂર્યને ગળવાની મુખાકૃતિ ધરાવે […]

Continue Reading

કૉંગ્રેસની ત્રીજી યાદી જાહેર

વધુ 7 ઉમેદવારના નામ જાહેર કૉંગ્રેસની ત્રીજી યાદી જાહેર વધુ 7 ઉમેદવારના નામ જાહેર ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાજકોટ પૂર્વથી ટિકિટ ધારીથી ડૉ.કિરીટ બોરીસાગર વઢવાણથી તરુણ ગઢવીનું નામ રાપરથી બચુભાઈ અરેઠીયાને ટિકિટ નવસારીથી દીપક બારોટને ટિકિટ નાંદોદથી હરેશ વસાવાને ટિકિટ ગણદેવીથી અશોક પટેલને ટિકિટ વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો 

Continue Reading

વિશ્વ વિરાટ SOU પ્રતિમા ઉપર એક કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયો.. માત્ર 974 દિવસમાંજ કરોડનો આંકડો કર્યો પાર

સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળની અધધ આવક રૂ.2000કરોડ પહોંચી વિશ્વ વિરાટ SOU પ્રતિમા ઉપર એક કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયો માત્ર 974 દિવસમાંજ કરોડનો આંકડો કર્યો પાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળની અધધ આવક રૂ.2000કરોડ પહોંચી સરેરાશ રોજના 10266 પ્રવાસીઓએ SOU ની મુલાકાત પોણા ત્રણ વર્ષમાં લીધી PM નરેન્દ્ર મોદીએ ગત માર્ચ 2021 માં જ ટ્વિટ […]

Continue Reading

ટીવી એક્ટર સિદ્ધાંત સૂર્યવંશીનું આજે જિમમાં વર્ક આઉટ કરતાં મોત થયું

જિમમાં વર્કઆઉટ કરતાં સમયે મોત થયું હતું ટીવી એક્ટર સિદ્ધાંતનું  11 નવેમ્બરના રોજ સવારે જિમમાં વર્કઆઉટ કરતાં સમયે મોત થયું હતું. સિદ્ધાંતને પહેલાં જિમમાં ચક્કર આવ્યા હતા અને તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ ટ્રેનર્સ તથા અન્ય સભ્યોએ તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે ભાનમાં ના આવતા એમબ્યૂલન્સ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ સિદ્ધાંતને […]

Continue Reading

અમદાવાદમાં દેશભરના 150 કલાકારો સાથે ચાર દિવસીય ધી આર્ટ ફેરનું આયોજન કરવામાં આવશે

ધ આર્ટ ફેર (ટીએએફ) લગભગ 15 આર્ટ ગેલેરીઓ અને સમગ્ર ભારતમાંથી લગભગ 150 કલાકારો ધરાવે છે અમદાવાદમાં દેશભરના 150 કલાકારો સાથે ચાર દિવસીય ધી આર્ટ ફેરનું આયોજન કરવામાં આવશે અમદાવાદમાં 15 ડિસેમ્બરથી ચાર દિવસીય ‘ધ આર્ટ ફેર’ યોજાવા જઇ રહ્યો છે જેમાં દેશભરના 150થી વધુ કલાકારો સાથે એક છત્ર નીચે જોવા મળશે. ધ આર્ટ ફેર […]

Continue Reading

વિધાનસભાની ચૂંટણી ટાંકણે જ ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન

કચ્છમાં 30 થી પણ વધુ સ્થળોએ આવકવેરા ખાતું ત્રાટક્યું વિધાનસભાની ચૂંટણી ટાંકણે જ ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન કચ્છમાં 30 થી પણ વધુ સ્થળોએ આવકવેરા ખાતું ત્રાટક્યું ફાઇનાન્સ, પ્રોપર્ટી મીઠાઈ સહિતના અનેક વ્યવસાય સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપ પર તવાઈ.. ગાંધીધામ અંજાર અને ભુજમાં ભાગીદારોના રહેઠાણ અને ઓફિસ ઉપર તપાસ.. દરોડા ની તપાસની કાર્યવાહીના અંતે મોટા પાયે બેનામી […]

Continue Reading