ગુજરાત ચૂંટણીને લઈને સાયબર ક્રાઈમ એલર્ટ

સાયબર ક્રાઈમ DCPની નોડલ ઓફિસર તરીકે નિમણૂક ગુજરાત ચૂંટણીને લઈને સાયબર ક્રાઈમ એલર્ટ: ચૂંટણી પૂર્વે ભડકાઉ કે વાંધાજનક પોસ્ટ મૂકનારા સામે થશે ફરિયાદ, વીડિયો મૂકનારા સામે નોંધાશે ફોજદારી ગુનો, સાયબર ક્રાઈમ DCPની નોડલ ઓફિસર તરીકે નિમણૂક

Continue Reading

ચૂંટણીને લઈ ખોખરા પોલીસનું ચેકીંગ

અમદાવાદ શહેર પોલિસ એ સમગ્ર શહેરમાં ચુંટણી ને લઈ ને સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી અમદાવાદ સંજીવ રાજપૂત ચૂંટણીને લઈ ખોખરા પોલીસનું ચેકીંગ ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે ત્યારે શહેર પોલીસ પણ કોઈ પણ અઘટિત કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે સજ્જ બની છે. અમદાવાદ શહેર પોલિસ એ સમગ્ર શહેરમાં ચુંટણી ને લઈ […]

Continue Reading

*જે ગ્રહણ નથી પાળતા તે બીજું ગ્રહણ આવે ત્યાં સુધી સૂતકી રહે છે. – સાધુ પ્રેમવત્સલદાસજી*

ચંદ્રગ્રહણ હોવાથી કુમકુમ મંદિરમાં સત્સંગ *જે ગ્રહણ નથી પાળતા તે બીજું ગ્રહણ આવે ત્યાં સુધી સૂતકી રહે છે. – સાધુ પ્રેમવત્સલદાસજી* ધર્મશાસ્ત્રમાં ગ્રહણના સૂતકને મોટું સૂતક કહેલું છે. ગ્રહણ સમયે બીજી ક્રિયાઓનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરવું, પરંતુ જે ગ્રહણ નથી પાળતા તે બીજું ગ્રહણ આવે ત્યાં સુધી સૂતકી રહે છે.માટે જે ગ્રહણનો સૂતકી હોય […]

Continue Reading

ગિરનારની લીલી પરિક્રમાની પૂર્ણાહુતિ

ગરવા ગીરનાર ની ફરતે૩૬ કિલોમીટર લાંબી લીલી પરિક્રમા આજે મધરાત્રે વિધિવત પૂર્ણ ાય તે પહેલા જ જંગલ ખાલી ખમ તા પરિક્રમા વહેલી પૂર્ણ વા પામી છે. દોઢ દિવસ વહેલી શરૂ યેલ પરિક્રમા માં આ વર્ષે રેકોર્ડ બ્રેક ભાવિકો ઉમટી પડ્યા ત્યારે હવે પરિક્રર્માીઓ દ્વારા કરાયેલ ગંદકીને દૂર કરવા આવતીકાલી તળેટી વિસ્તાર અને જંગલ સફાઈ અભિયાન […]

Continue Reading

*૬૭ વર્ષીય નિવૃત્ત વ્યક્તિ દ્વારા શેર કરવામાં આવેલો ઉત્તમ સંદેશ. – સંકલન. સુરેશ વાઢેર.

🥳 *જીવન સીમિત છે અને જ્યારે તેનો અંત આવશે, ત્યારે આ દુનિયાની કોઈ પણ વસ્તુ તેની સાથે જશે નહીં.* 🥳 *તો આવી પરિસ્થિતિમાં પેટ કાપીને, કંજૂસાઈ કરીને બચત શું કામ કરવી જોઈએ.?? જરૂરિયાત મુજબ ખર્ચ કેમ નથી કરતા.?? જે સારી બાબતોમાં આનંદ મળે છે, તેવા કામો અવશ્ય કરવા જ જોઈએ.* 🥳 *આપણા ગયા પછી શું […]

Continue Reading

ભાદરવામા મેળામાં આદિવાસી પુરુષ યુવાનો સ્ત્રીનો વેશ ધારણ કરીને સોંગાડીયા નૃત્ય કરવાની અનોખી પ્રથા

ભાદરવા મેળામાં સોંગાડીયા નૃત્યએ આકર્ષણ જમાવ્યું. ભાદરવામા મેળામાં આદિવાસી પુરુષ યુવાનો સ્ત્રીનો વેશ ધારણ કરીને સોંગાડીયા નૃત્ય કરવાની અનોખી પ્રથા રાજપીપળા સહીત ભાદરવા મેળામાં સોંગાડીયા નૃત્યએ આકર્ષણ જમાવ્યું. કાર્તિકી પૂનમે ભાદરવા ખાતે આવી પહોચેલા આદિવાસીઓએ સ્ત્રી વેશ ધારણ કરીને આદિવાસી નૃત્ય કર્યું. રાજપીપળા,તા8 ભાદરવામા મેળામાં આદિવાસી પુરુષ યુવાનો દ્વારા સ્ત્રીનો વેશ ધારણ કરીને સોંગાડીયા નૃત્ય […]

Continue Reading

ખેતરમાં એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા ચકચાર

હત્યા કે આત્મહત્યાનું ઘૂંટાતું રહસ્ય રાજપીપલા ખાતે કરજણ ઓવારા પાસેના ખેતરમાં એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા ચકચાર હત્યા કે આત્મહત્યાનું ઘૂંટાતું રહસ્ય જમણા હાથ ઉપર ગુજરાતીમાં “શ્રી મહાકાલી” અને ડાબા હાથ ઉપર ગુજરાતીમાં “શ્રી રામ” ત્રોફાવેલ નિશાની જણાઈ રાજપીપલા, તા.8 રાજપીપલા વિસ્તારમાં કરજણ નદીના ઓવારા પાસે આવેલ એરોડ્રામ તરફજવાના રસ્તા ઉપર ખેતરમાં આજરોજ સવારે […]

Continue Reading

વિધાનસભા મત વિસ્તારની બેઠકો માટે બે દિવસ મા કોઇપણ ઉમેદવારી નોંધાઇ નથી

બન્ને બેઠક પર ભાજપા કોંગ્રેસના ઉમેદવારો માટે અનેક અટકળો નર્મદા જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારની બેઠકો માટે બે દિવસ મા કોઇપણ ઉમેદવારી નોંધાઇ નથી બન્ને બેઠક પર ભાજપા કોંગ્રેસના ઉમેદવારો માટે અનેક અટકળો રાજપીપલા,તા8 નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ (અ.જ.જા) અને ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તાર માટે આગામી તા.૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી […]

Continue Reading

આર્ટ કનેક્ટ સિઝન 6 2022

આર્ટ કનેક્ટ સિઝન 6 2022 ..હઠીસિંહ વિઝયુઅલ આર્ટ ગેલેરી , સેપ્ટ કેમ્પસ અમદાવાદ ખાતે 9 નવેમ્બર સાંજે પાંચ વાગ્યે શુભ શરૂઆત પ્રસંગે આપ સૌને રંગભીની લાગણીઓ સાથે આમંત્રણ છે. આ પ્રદર્શન 13નવેમ્બર 2022 સુધી સાંજે 4થી 8 વાગ્યા સુધી કળા રસિકો માટે ખુલ્લું રહેશે . ગુજરાતના 35 ચિત્રકારના આધુનિક તથા પરંપરાગત શૈલીનો સમન્વય સાથે રિયાલિસ્ટિક […]

Continue Reading