૧૪૮-નાંદોદ (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંગે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી નોટીસ જાહેર

૧૪૮-નાંદોદ (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંગે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી નોટીસ જાહેર તા.૦૫/૧૧/૨૦૨૨ થી તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી ઉમેદવારીપત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે. રાજપીપલા, તા5 ભારતના ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભા સમાન્ય ચૂંટણી-૨૦૨૨ ના જાહેર કરાયેલા કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગની પ્રથમ તબક્કામાં યોજાનારી સામાન્ય ચૂંટણીને […]

Continue Reading

નર્મદા જિલ્લાની બે વિધાનસભા બેઠકો માટે પણ 1લી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે

નર્મદા જિલ્લાની બે વિધાનસભા બેઠકો માટે પણ 1લી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે જિલ્લાની બન્ને બેઠકો માટે નોંધાયેલા કુલ-૪,૫૭,૭૦૩મતદારો મતદાન કરશે. રાજપીપલા:05 ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ નર્મદા જિલ્લાના રાજકારણમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. પ્રથમ તબક્કાનું મતદાન આગામી તારીખ ૧ ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ત્યારે નર્મદા જિલ્લાની બે વિધાનસભા બેઠકોમાં 148,નાંદોદ વિધાનસભા અને 149, ડેડીયાપાડા […]

Continue Reading

જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાના હસ્તે EVM મશીન (BU-CU) અને VVPAT ની રેન્ડમાઇઝેશન દ્વારા કરાયેલી ફાળવણી

જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાના હસ્તે EVM મશીન (BU-CU) અને VVPAT ની રેન્ડમાઇઝેશન દ્વારા કરાયેલી ફાળવણી રાજપીપલા,તા 5 નર્મદા જિલ્લામાં આગામી તા.૦૧ લીડીસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ-૧૪૮ અને દેડીયાપાડા-૧૪૯ વિસ્તારની ચૂંટણીના મતદાન સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના હસ્તે આજે પ્રથમ કોમ્યુટરાઇઝડ રેન્ડમાઇઝેશન દ્વારા […]

Continue Reading

મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિજનોને રુપિયા ૬ લાખથી વધુ રકમની સહાયતા અર્પણ કરતા મોરારિબાપુ

    મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલી દુર્ઘટનામાં ૧૩૪ જેટલા લોકો એ પ્રાણ ગુમાવ્યા છે. મોરબીના ઈતિહાસ માં ફરી એકવાર અત્યંત દુઃખદ ઘટના બની છે. પુજ્ય મોરારિબાપુ ની રામકથા હાલમાં રાજસ્થાનનાં નાથદ્વારા ખાતે ચાલી રહેલ છે. આ દરમ્યાન આ કરુણ ઘટના નાં સમાચાર મળ્યા હતા અને પુજ્ય મોરારિબાપુ એ એમની સંવેદના વ્યક્ત કરી હતી […]

Continue Reading

રાજકારણના સૌથી મોટા સમાચાર

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કોંગ્રેસ AICCનાં પૂર્વ સેક્રેટરી અને અગ્રણી શ્રી હિમાંશુભાઈ વ્યાસ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

Continue Reading

*કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના રર૧મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરવામાં આવી.*

*કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના રર૧મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરવામાં આવી.* *અને શ્રી જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૮ મી જયંતી ઉજવવામાં આવી.* તા. ૪ અને પ નવેમ્બર રોજ સદ્ગુરુ શારત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના રર૧મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરવામાં આવી. *આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ […]

Continue Reading

ભાવનગરમાં આવારા તત્વોનો ત્રાસ

*બ્રેકિંગ* ભાવનગરમાં આવારા તત્વોનો ત્રાસ, ૧ વેપારી પાસેથી ૨ કરોડની ખંડણી માંગતા વેપારીએ દવા ગટગટાવી આપઘાત કરવાનો કર્યો પ્રયાસ, યુવાનની હાલત ગંભીર થતાં યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

Continue Reading