જૂનાગઢ જિલ્લામાં પાંચ વિધાનસભાની ચૂંટણીને લઈ ૪,૫૦૦થી વધુ પોલીસ કર્મીઓ ખડેપગે. – મહેશ રાજગોર.

જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોને લઈ મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા પાંચેય વિધાનસભા બેઠકોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભામાં ૧૩૪૭ મતદાન બુથો પૈકી ૩૩૬ સંવેદનશીલ જયારે ૮ બુથો અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેર અને જિલ્લાની તમામ બેઠકોમાં મતદારો નિર્ભય […]

Continue Reading

મતદાન કરતા પહેલા જાણી લો કે EVM કેવી રીતે કામ કરે છે?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર – એમ બે તબક્કામાં રાજ્યમાં મતદાન થવાનું છે અને તેનું પરિણામ 8 ડિસેમ્બરે આવશે. ત્યારે કોઈ પણ ચૂંટણી પહેલા સૌથી ચર્ચિત મુદ્દો હોય છે EVM હેકિંગનો, જેને લઈને દરેક પાર્ટી પરિણામ આવ્યા પછી એકબીજા પર પ્રહારો કરતી હોય છે કે મશીન સાથે છેડછાડ […]

Continue Reading

*જિલ્લા માહિતી કચેરી જામનગરનાં સહાયક અધિક્ષકશ્રી એસ.એન.જાડેજાને ભવ્ય નિવૃત્તિ વિદાયમાન અપાયું. – સંજીવ રાજપૂત.

જામનગર તા.30, જિલ્લા માહિતી કચેરી, જામનગર ખાતે ફરજ બજાવતા સહાયક અધિક્ષક શ્રી એસ.એન.જાડેજા સેવા નિવૃત થતા તેઓને ભવ્ય વિદાયમાન અપાયું હતું. શ્રી જાડેજાએ માહિતી ખાતામાં અલગ અલગ જિલ્લાઓમાં કુલ 37 વર્ષ ફરજો બજાવી હતી જેમાં 25 વર્ષથી વધુ સમયગાળાની દીર્ઘકાલીન સેવાઓ તેઓએ જિલ્લા માહિતી કચેરી, જામનગર ખાતે આપી હતી. શ્રી જાડેજાએ આ પ્રસંગે કારકીર્દીના જુના […]

Continue Reading

અગત્યના સમાચાર – ચૂટણીના મતદાન દિવસે ધંધા-રોજગાર-ઔદ્યોગિક એકમોના નોકરીયાતો-કામદારોને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે.

*મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર* ધંધા-રોજગાર-ઔદ્યોગિક એકમોના નોકરીયાતો-કામદારોને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે ……………….. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અનુક્રમે તા.૦૧ ડિસેમ્બર અને તા.૦૫ ડિસેમ્બરના રોજ બે તબક્કામાં યોજાનાર છે. જેમાં કામદારો/નોકરીયાતો સહિત કોઈપણ ધંધાર્થી મતદાન કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું છે કે, મતાધિકાર ધરાવતી […]

Continue Reading

डॉ. रमा द्विवेदीकृत ‘मैं द्रौपदी नहीं हूँ’ लघुकथा संग्रह लोकार्पित-युवा उत्कर्ष ==================== प्रस्तुतकर्ता:- भावना मयूर पुरोहित. हैदराबाद

युवा उत्कर्ष साहित्यिक मंच (पंजीकृत न्यास ) ने अपना 9वाँ अखिल भारतीय साहित्य महोत्सव तथा सम्मान समारोह 27 नवम्बर 2022 (रविवार ) को, दिल्ली पब्लिक लाइब्रेरी,दिल्ली -6 स्थित गीतांजलि हॉल में आयोजित किया गया | आंध्र प्रदेश एवं तेलंगाना राज्य शाखा की अध्यक्ष डॉ रमा द्विवेदी ने प्रेस विज्ञप्ति में बताया कि प्रो.विश्वंभर शुक्ल (लखनऊ […]

Continue Reading

જાણો. – બળજબરીથી ધર્માંતરણ વિરોધી કાયદા માટે કેન્દ્રએ લીધેલા મોટા ફેંસલા સામે સુપ્રીમ કોર્ટે શું કહ્યું.

હાલમાં દેશમાં દરરોજ લવ જેહાદ દ્વારા બળજબરીથી ધર્માંતરણ કરાવવાના તેમજ લાલચ બતાવીને ધર્માંતરણ કરાવતા હોવાના સમાચાર આવી રહ્યાં છે, ત્યારે ધર્માંતરણ સામે કાયદો બનાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. સોમવારે, 28 નવેમ્બર 2022 ના રોજ સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી થઈ. ત્યારે કેન્દ્ર સરકારે સોગંદનામા દ્વારા પોતાની સ્થિતિ રજૂ કરી હતી. પોતાના સોગંદનામામાં સરકારે […]

Continue Reading

👉 *બર્થ સર્ટિફિકેટ શોધી ને રાખજો, આવનાર દિવસોમાં આ ડોક્યુમેન્ટ થી જ બધા કામ થવાના છે.

👉 *બર્થ સર્ટિફિકેટ શોધી ને રાખજો, આવનાર દિવસોમાં આ ડોક્યુમેન્ટ થી જ બધા કામ થવાના છે. સરકારે તૈયારી કરી રહી છે આ નવા કાયદા ની. જાણો વિગતે…* 🔗 – https://newscontinuous.com/country/now-birth-certificate-is-necessary-for-educational-purpose/

Continue Reading

कुछ न कुछ करता रहता हूं शौकिया मेरा वक्त है, यहां मेरी ही बादशाहत है – पूजन मजमुदार

चांद तुमसे मुझे एक शिकायत है वैसे तुमसे कौन हुआ कभी आहत है छुप जाते हो बादलों में तुम अक्सर चांदनी पास होती है यही राहत है रोशन रही है मेरी ज़िंदगी और जहां आप ही से ये सारी ही वजाहत है सोचा क्या होता है नाकाबिलों का ? जिनमें दिलसे काम करने की चाहत […]

Continue Reading

શ્રી ગાયત્રી મહિલા મંડળ દ્વારા આયોજીત અષ્ટવિનાયક ગણપતિની તિર્થ યાત્રા સફળ રીતે પાર પડી:- ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

અષ્ટવિનાયક તીર્થયાત્રા:-સહર્ષ જણાવતા આનંદ થાય છે છે કે શ્રી ગાયત્રી મહિલા મંડળ દ્વારા આયોજીત અષ્ટવિનાયક તીર્થયાત્રા સંપન્ન થઈ. શ્રી ગાયત્રી મહિલા મંડળ ની ગુજરાતી મહિલાઓ અને તેલુગુ અતિથિ મહિલાઓ –વર્ષા ભટ્ટ,દક્ષા જોષી,ફાલ્ગુની જોષી,ફાલ્ગુની ભટ્ટ,ભાવના પુરોહિત,પ્રિતી દવે, ભુવનેશ્વરી, દેવિકા જાની, શૈલજા, ગીતા જોષી, ગીતા દેસાઈ, મધુ પંડ્યા, સાવિત્રી,લક્ષ્મીઆમ અમે સૌ મળી ને હૈદરાબાદ થી ૧૩ મી […]

Continue Reading

મીરા કે રાધા બંને ગમે છે, જલ્દી હવે શ્યામ કરી દે. – પૂજન મજમુદાર.

આંખોથી તું કામ કરી દે નજરથી જામ ભરી દે ચાલ્યો કેટલું શું ખબર ? જલ્દી હવે શામ કરી દે કુવા કાંઠે જોઉં છે તને પાણીનો એહસાન કરી દે કેવાં રમ્ય ફૂલો છે બાગમાં એકાદ મારા નામ કરી દે મચી છે હલચલ અંતરમાં રાહ જોઉં છું, ગુલામ કરી દે બે દુની ચાર કરી દે હવે મારા […]

Continue Reading