કાશ્મિક ફોર્મ્યુલેશન સાણંદ પ્લાન્ટ દ્વારા નવરાત્રિ નિમિત્તે તેમના સ્ટાફ મેમ્બર્સ માટે ગરબાનું કરાયું ભવ્ય આયોજન

    અત્યારે નવરાત્રિનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે ઠેર ઠેર ગરબાના આયોજનો થઈ રહ્યા છે. ત્યારે વિવિધ પાર્ટીપ્લોટ તથા સોસાયટીઓમાં તથા ક્લબોમાં ગરબાના આયોજનો તો થતા આવ્યા છે પરંતુ સ્ટાફ મેમ્બર્સ માટે જૂજ જ ગરબાના આયોજનો જોવા મળતા હોય છે. કાશ્મિક ફોર્મ્યુલેશન સાણંદ પ્લાન્ટ દ્વારા તેમના સ્ટાફ મેમ્બર્સ માટે અદભુત અને ભવ્ય ગરબાનું આયોજન […]

Continue Reading