મહિલા મોરચા ભાજપા દ્વારા શાળાના વિદ્યાર્થીનીઓનો હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો

નર્મદા જિલ્લામાં મંડળમાં મહિલા મોરચા ભાજપા દ્વારા શાળેય વિદ્યાર્થીનીઓનો હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો રાજપીપળા અંબુભાઈ પુરાણી હાઇસ્કૂલમા 200 હિમોગ્લોબીન વિદ્યાર્થીનીઓનુ ચેકઅપ કરવામા આવ્યું રાજપીપળા, તા.22 નર્મદા જિલ્લાના દરેક મંડળમાં મહિલા મોરચા દ્વારા આયોજિત તારીખ 21/9/22ના રોજ યશસ્વી વડાપ્રધાનગુજરાત ના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ના જન્મદિવસ અંતર્ગત. નર્મદા જિલ્લાનીવિવિધ શાળેય વિદ્યાર્થીનીઓનુ હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ અને આર્યન […]

Continue Reading

નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન-ગ્રામિણ અંતર્ગત

નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન-ગ્રામિણ અંતર્ગત નિવાલ્દા ગામે અને મોટીદેવરૂપણ ગામે વ્યક્તિગત ગોબરધન યોજનાના પ્રોજેક્ટનું કરાયું ખાતમુહુર્ત જિલ્લામાં કુલ ૨૦૦ લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવા નક્કી કરાયેલો લક્ષ્યાંક રાજપીપલા,તા23. નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામિણ યોજના અંતર્ગત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગોબરધન યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે […]

Continue Reading

પ્રધાનમંત્રી 23મીએ એક્તાનગરખાતે તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી 23મીએ એક્તાનગરખાતે તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપશે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે લાઇફ, ક્લાઇમેટ ચેન્જ, પ્લાસ્ટિક વેસ્ટનો સામનો કરવા, વન્યજીવન અને વન વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર વધુ તાલમેલ બનાવવા માટે યોજાશે પરિષદ રાજપીપલા,તા22 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તા.૨૩ મીના રોજ સવારે ૧૦=૩૦ કલાકે […]

Continue Reading

એચ.એ.કોલેજમાં સ્લોગન કોમ્પીટીશન યોજાઈ

એચ.એ.કોલેજમાં સ્લોગન કોમ્પીટીશન યોજાઈ ગઈ ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ ક્લાઈમેટ ચેન્જ વિષય ઉપર સ્લોગન કોમ્પીટીશન યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં કોલેજના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્લોગન સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ શુધ્ધ પર્યાવરણ રાખવા અંગે તથા સામૂહિક પ્રયત્નોથી પૃથ્વીને બચાવવા વીશે રજૂઆત કરી હતી. આજે તમે વાતાવરણ બચાવશો […]

Continue Reading

B.Tech -2022 બેચ @ PDEU માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ

B.Tech -2022 બેચ @ PDEU માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ   પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા 22 સપ્ટેમ્બર 2022ના રોજ સંસ્થાના પરિસરમાં નવા પ્રવેશ પામેલા B.E વિદ્યાર્થીઓ માટે એક ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓરિએન્ટેશન પ્રોગ્રામ્સનો હેતુ સમય જતાં બદલાયો છે, વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે વધુ શૈક્ષણિક સહાય અને સંસાધનો રજૂ કર્યા છે. ઓરિએન્ટેશન પ્રોગ્રામ્સના […]

Continue Reading