એચ. એ. કોલેજનો વિદ્યાર્થીએ ગુજરાત યુનિવર્સિટીમાં ચેમ્પીઅનશીપ મેળવી

એચ. એ. કોલેજનો વિદ્યાર્થીએ ગુજરાત યુનિવર્સિટીમાં ચેમ્પીઅનશીપ મેળવી ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સનો વિદ્યાર્થી પંકજ શર્મા ગુજરાત યુનિવર્સિટીની બેડમિનગ્ટન સ્પર્ધામાં ચેમ્પીઅનશીપ મેળવી છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે વિજેતા વિદ્યાર્થીને શુભેચ્છાઓ આપી અભિવાદન કર્યું હતુ. કોલેજના રમતગમતના પ્રા.મહેન્દ્ર વસાવાએ વિજેતા પંકજ શર્માને ટ્રેઈનીંગ આપેલ હતી.

Continue Reading

અમદાવાદ ના હાટકેશ્ર્વર સકઁલ નજીક અકસ્માત

અમદાવાદ ના હાટકેશ્ર્વર સકઁલ નજીક અકસ્માત ઇકો કારે ચારેક વાહનો ને અડફેટે લઈ ને AEC ના થાંભલા સાથે અથડાઈ ને અટકી હાટકેશ્રવર થી રુક્ષ્મણીબેન હોસ્પિટલ જવા ના માગઁ પર હરિગીરી એપાટમેન્ટ સામે બન્યો બનાવ ત્રણેક વ્યકિત ઓને સામાન્ય ઈજા સાથે તેઓ નો ચમત્કારિક બચાવ થયો ખોખરા પોલિસ ની ત્રણ ગાડી ઓ ઘટના પર આવી ને […]

Continue Reading

ભારતીય જનતા પાર્ટીના ભારતભરના મેયરની કોન્ફરન્સનું સમાપન થયું

સંજીવ રાજપૂત ગાંધીનગર છેલ્લા બે દિવસથી ગાંધીનગર સ્થિત હોટલ લીલા ખાતે ચાલી રહેલ ભારતીય જનતા પાર્ટીના ભારતભરના મેયરની કોન્ફરન્સનું સમાપન થયું હતું. આજે અંતિમ દિવસે સમાપન સમયે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી બી એલ સંતોષજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ […]

Continue Reading

“Tata Motors celebrates the roll-out of 400,000th unit of Nexon, India’s first car with a full 5-star adult safety rating by Global NCAP, from its Ranjangaon facility in Pune. Showcasing the tremendous success and growth of the Nexon brand, the company achieved this feat in just seven months after clocking its 300K milestone, narrowing the […]

Continue Reading

તમામ મહાપુરુષોને પ્રણામ જય સિયારામ પરમ પૂજ્ય આચાર્ય ધર્મેન્દ્ર જી મહારાજના અવસાનની આજે જાણકારી મળી. સનાતમ વૈદિક ધર્મમાં તથા હિન્દુત્વની રક્ષા કરવામાં તેમણે પોતાના જીવનની આહૂતિ આપી દીધી હતી. તેમના નિર્વાણને મારા પ્રણામ શ્રદ્ધાંજલિ મોરારી બાપૂ

Continue Reading

અમદાવાદમાં ભાજપના કોઈપણ વ્યક્તિએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર માર્યા, દૂધની ખીર બનાવી લોકોને વહેંચી

*અમદાવાદમાં ભાજપના કોઈપણ વ્યક્તિએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર માર્યા, દૂધની ખીર બનાવી લોકોને વહેંચી* શહેરના નવા વાડજ વિસ્તારમાં ગાય સર્કલ પાસે માલધારીઓએ ભાજપના કોઈપણ વ્યક્તિએ ગામમાં આવવું નહીં તેવા બેનર મારી અને આજે જે દૂધનો સ્ટોક વધ્યો છે તેની ખીર બનાવી લોકોને પ્રસાદ રૂપે આપવામાં આવી હતી.

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની ખેડૂતોની જમીનો વેચવા અધિકારીઓ સાથે કેટલાક નેતાઓ સાંઠ ગાંઠનો આરોપ

અધિકારીઓ સાથે કેટલાક સાંઠગાંઠ કરતા નેતાઓ સામે સાંસદ મનસુખ વસાવાની લાલ આંખ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની ખેડૂતોની જમીનો વેચવા અધિકારીઓ સાથે કેટલાક નેતાઓ સાંઠ ગાંઠનો આરોપ આવા નેતાઓને ખુલ્લા પાડવાની ચીમકી ભાજપના કાર્યકરોનેપણ ફટકાર જણાવ્યું : માત્ર હા..હા..હી..હી કરવાથી પક્ષ નહિ ચાલે. કામગીરી પણ કરવી પડશે સાંસદના મામલતદારો-તલાટીઓ સહિત અધિકારીઓ સામે પણ કર્યા આક્ષેપો નમો […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ટીબી મુક્ત ભારત વર્ષ-૨૦૨૫ ના લક્ષ્યને સાકાર કરવા નર્મદા જિલ્લા આરોગ્ય અને ક્ષય વિભાગની ટીમ સજ્જ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ટીબી મુક્ત ભારત વર્ષ-૨૦૨૫ ના લક્ષ્યને સાકાર કરવા નર્મદા જિલ્લા આરોગ્ય અને ક્ષય વિભાગની ટીમ સજ્જ ટીબી ફોરમના અધ્યક્ષ અને જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક રાજપીપલા,તા.21 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-૨૦૨૫ સુધીમાં સમગ્ર ભારત વર્ષને ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય સમગ્ર દેશવાસીઓને આપ્યું છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ ટીબીના દર્દીઓને યોગ્ય સમયે દવાઓ […]

Continue Reading

કુમકુમ મંદિર દ્વારા શ્રી મુકતજીવન સ્વામીબાપાની ૧૧૫ મી જયંતી ઉજવાશે.

*કુમકુમ મંદિર દ્વારા શ્રી મુકતજીવન સ્વામીબાપાની ૧૧૫ મી જયંતી ઉજવાશે.* શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૧૧૫મી પ્રાગટ્ય જયંતી તા.ર૩ થી તા. રપ સપ્ટેમ્બર ત્રણ દિવસ સુધી શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા ભવ્ય રીતે ઉજવાશે. આ મહોત્સવ અંગે […]

Continue Reading