૧૧ મા ખેલ મહાકુંભમાં વિજેતા શાળાઓને ઈનામ વિતરણનું કરાયેલું આયોજન

સરકારી વિનયન કોલેજ સાગબારા ખાતે ૩૬ મા નેશનલ ગેમ્સ અંતર્ગત સ્પોર્ટસ- ડેની કરાયેલી ઉજવણી ૧૧ મા ખેલ મહાકુંભમાં વિજેતા શાળાઓને ઈનામ વિતરણનું કરાયેલું આયોજન રાજપીપળા,13 ૩૬ માં નેશનલ ગેમ્સની ગુજરાત યજમાની કરી રહ્યું છે ત્યારે આ ઉજવણીના ઉપલક્ષમાં વિદ્યાર્થીઓમાં રમત-ગમત પ્રત્યે રૂચિ કેળવાય અને વિવિધ રમતોમાં તેઓ વધુમાં વધુ ભાગ લે તેવા હેતુસર તાલુકા કક્ષાના […]

Continue Reading

ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકે 1,28000 ફૂટની ઊંચાઈએથી અવકાશમાંથી છલાંગ લગાવી

  *ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકે 1,28000 ફૂટની ઊંચાઈએથી અવકાશમાંથી છલાંગ લગાવી અને 1236 કિમીની સફર 4 મિનિટ અને 5 સેકન્ડમાં પૂરી કરીને પૃથ્વી પર પહોંચ્યા. તેણે સ્પષ્ટપણે પૃથ્વીને ફરતી જોઈ. અદ્ભુત વિડિયો, તમે પણ જુઓ.👆

Continue Reading

મહારાણી એલિઝાબેથ-2 અમદાવાદમાં

*મહારાણી એલિઝાબેથ-2 અમદાવાદમાં* – *ડો માણેક પટેલ ‘સેતુ’* તાજેતરમાં તારીખ 8 -9-2022 ના રોજ અવસાન પામેલાં બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ-2ની વર્ષ 1961માં ભારતની મુલાકાત દરમિયાન 1 અને 2 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવ્યાં હતાં. તેમના પતિ પ્રિન્સ ફિલિપ્સ રાણી સાથે હતા.પાંચ લાખથી વધુ નગરજનો એ રાણીનું અભિવાદન ઝીલ્યું હતું. એ સમયે એમણે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. […]

Continue Reading

માનવીને માનવતાનું સન્માન 2022 કાર્યક્રમ યોજાયો.

સંજીવ રાજપૂત વડોદરા માનવીને માનવતાનું સન્માન 2022 કાર્યક્રમ યોજાયો. વડોદરા ખાતે અંજામ એકસપ્રેસ ન્યૂઝ ના છઠ્ઠા વર્ષના મંગલ પ્રવેશ નિમિતે અને ન્યૂઝ ઓનલાઈન ગ્રુપ દ્વારા આયોજીત માનવીને માનવતાનું સન્માન 2022 કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા હતા. અંજામ એકસપ્રેસ ન્યૂઝ ના છઠ્ઠા વર્ષના મંગલ પ્રવેશ નિમિતે અને ન્યૂઝ ઓનલાઈન ગ્રુપ દ્વારા આયોજીત […]

Continue Reading

કેજરીવાલ રિક્ષામાં બેસી ચલાકના ઘેર જમવા ચાલ્યા પોલીસ સાથે થઈ બોલાચાલી.

અમદાવાદ સંજીવ રાજપૂત કેજરીવાલ રિક્ષામાં બેસી ચલાકના ઘેર જમવા ચાલ્યા પોલીસ સાથે થઈ બોલાચાલી. રીક્ષા ચાલકના જન સંવાદ કાર્યક્રમ દરમિયાન વિક્રમ ભાઈ દંતાણી નામના રીક્ષા ચાલક અરવિંદ કેજરીવાલજીને તેમના ઘરે જમવા માટે આમંત્રણ આપતા તેમનું આમંત્રણ સ્વીકારી તેમની જ રિક્ષામાં જમવા જતા પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ અમદાવાદમાં […]

Continue Reading