અમદાવાદ : ગૌરવગાથા’ : આવકાર

અમદાવાદ વિશ્વવિખ્યાત ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ છે. તેને અનુરૂપ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં અનેક ગ્રંથો પ્રસિદ્ધ થયા છે. આમ છતાં ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ’નો આ ગ્રંથ નવી ભાત પાડે છે. આ ગ્રંથમાંથી અમદાવાદ નગરનો સળંગ ઇતિહાસ પ્રગટ થાય છે, પણ લેખકનો હેતુ માત્ર ઇતિહાસની હકીકતો પૂરતો મર્યાદિત નથી. તેથી તેમણે આજનાં હજારો ગુજરાતી વાચકને ઉપયોગી બને […]

Continue Reading

પૂજ્ય જગતગુરુ સ્વરૂપાનંદ શંકરાચાર્યજી મહારાજ ને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ

  ભગવાન જગતગુરુ આદિશંકરાચાર્ય સ્થાપિત શારદાપીઠ ના વર્તમાન જગતગુરુ પરમ પૂજ્ય સ્વરૂપાનંદજી ભગવાન બ્રહ્મલીન થયા એ ખબર હમણાં જ મળ્યા. સનાતન વૈદિક ધર્મ ના એક સમર્થ જગતગુરુ ની વિદાય આપણી દિવ્ય સનાતન વૈદિક પરંપરા માટે એક બહુ જ મોટી ક્ષતિ છે. હું એમના નિર્વાણ પ્રણામ કરું છું અને એમની વિદાય પ્રસંગે નતમસ્તક છું. મારી અંતઃકરણ […]

Continue Reading

ગાંધીનગર ખાતે ‘ગુરુવંદના મંચ’ દ્વારા આયોજીત પ્રથમ બ્રહર્ષિ સભાનું એક દિવસિય સત્ર મળ્યું

  આ સત્રમાં સર્વાનુમતે ગુજરાત રાજ્યમાં રાજસત્તાના સમાનાંતર ઘર્મ સત્તાનું ગઠન કરવામાં આવ્યું   ગુરુવંદના મંચના સપ્તર્ષિ પરિષદ અને રાજય પરિષદના સંતોની હાજરીમાં સ્વામીશ્રી કૃષ્ણાનંદજી માહારાજની મુખ્ય ધર્માચાર્ય, શ્રી મુદિતવદનાનંદજી માહારાજની નાયબ મુખ્ય ધર્માચાર્ય, શ્રી ગૌરાંગ શરણ દેવાચાર્યજીની અધ્યક્ષ, શ્રી શરદભાઇ વ્યાસની ઉપાધ્યક્ષ, મહંતશ્રી કસ્તુરદાસ બાપુની અનુશાસક(દંડક) અને સ્વામીશ્રી નિજાનંદજી માહારાજની પ્રખુખ શ્રી વિદ્યત પરિષદ […]

Continue Reading