IEEE Birla Vishwakarma Mahavidhyala SB’s (IEEE BVM SB, Vidyanagar, Anand) organized it’s two days flagship event, “Evolving Science and Technology Connection” on 10th & 11th September. On day one Web3 Strategies & Communications Expert Mr. Jaskaran Singh Manocha took session on Crypto & Blockchain. Jaskaran discussed on several invigorating topics, such as, Importance of DYOR […]

Continue Reading

દુ:ખદ સમાચાર: દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું થયું નિધન!

દુ:ખદ સમાચાર: દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું થયું નિધન! દ્વારકા અને શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું આજે નિધન થયું છે. મધ્યપ્રદેશના નરસિંહપુરમાં 99 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. સ્વરૂપાનંદ સરસ્વતીને હિંદુઓના સૌથી મહાન ધર્મગુરુ માનવામાં આવતા હતા. મળતી માહિતી મુજબ, તેમણે બપોરે 3 વાગ્યાની આસપાસ તેમના આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા હતા. થોડા […]

Continue Reading

Guru Vandana Manch hosts one-day session of first Brahmarshi meet

  A religious authority parallel to the political authority was formed unanimously in the session   Swami Shri Krishnanandji appointed Chief Dharmacharya, Shri Muditvadnanandji Maharaj as Deputy Chief Dharmacharya, Shri Gaurang Sharan Devacharyaji as Chairman, Shri Sharadbhai Vyas as Vice Chairman, Mahant Shri Kasturdas Bapu as Chief Whip, and Swami Shri Nijanandji Maharaj as the […]

Continue Reading

23 તોલા સોનાની ચરણ પાદુકા 28મી સપ્ટેમ્બરના રોજ માં અંબાને અર્પણ કરવામાં આવશે

ભાદરવી પૂનમે અંબાજીમાં ભક્તનો ઘોડાપૂર ઉમટયું હતું. માં અંબાજીની ભક્તિમાં લીન થયેલ ભક્તો દ્વારા ભાદરવા મહિનાની પૂનમનું અતિ મહત્વ છે. દેશ વિદેશમાંથી આવનાર અનેક પગપાળા સંઘ તેમજ વાહનો દ્વારા આવીને માના દર્શનનો ભક્તો લાભ લે છે. અમદાવાદમાં આવેલા જય ભોલે ગ્રુપ દ્વારા 23 તોલા સોનાની ચરણ પાદુકા 28મી સપ્ટેમ્બરના રોજ માં અંબાને અર્પણ કરવામાં આવશે. […]

Continue Reading

તમિલનાડુ સરકારના પ્રવાસન મંત્રી ડૉ. એમ.માથીવેન્થને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી.

  રાજપીપલા,તા.11 તમિલનાડુ સરકારના પ્રવાસન મંત્રી ડૉ. એમ.માથીવેન્થને એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં મુકવામાં આવેલ એક-એક કદમમાં દેશભક્તિની ભાવના મહેસુસ થઇ છે,આવો અનુભવ અન્ય કોઇ જગ્યાએ થયો નથી તેમ પોતાના પ્રતિભાવમાં જણાવ્યુ હતું. ડૉ.એમ. માથીવેન્થને ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ […]

Continue Reading

યુનિટી હોલીડે રિસોર્ટમાં થયેલ ઘરફોડ ચોરીનો આરોપી ૨,૨૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપાયો.

  એલ.સી.બી. નર્મદા પોલીસે અનડીટેક્ટ ઘરફોડ ચોરી ડીટેક્ટ કરી રાજપીપળા, તા11 નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન અને સૂચના અનુસાર નર્મદા જીલ્લામાં બનતા મિલ્કત સબંધીગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટગુનાઓ ડીટેક્ટ કરવાની સુચના પગલે એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા જીલ્લામાં બનતા મિલ્કતa સબંધી ગુનાઓને ડીટેક્ટ કરવાના પ્રયત્નોના ભાગરૂપે તિલવાડા પોલીસ […]

Continue Reading

એચ. એ. કોલેજમાં એન.એસ.એસ.નો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાઈ ગયો.

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ.નો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સી.યુ શાહ કોલેજના પ્રિન્સીપાલ કરસન ચોથાણીએ કહ્યું હતુ કે એન.એસ.એસમાં જોડાવાથી જીવનમાં શિસ્ત અને સંસ્કારનું સીંચન થાય છે. આત્મવિશ્વાસ સાથે વક્તૃત્વ કળાના પાઠ શીખાય છે. સેવાકીય પ્રવૃત્તિઓ કરવાથી માનવીય મૂલ્યોની સમજણ સાથે જીવન ઉન્નત્ત બને […]

Continue Reading