किस को यूनेस्को अंतर्राष्ट्रीय साक्षरता पुरस्कार 2022

भुवनेश्वर, 8 सितंबर: कलिंग सामाजिक विज्ञान संस्थान (किस) को साक्षरता यूनेस्को अंतर्राष्ट्रीय साक्षरता पुरस्कार 2022 पर सर्वोच्च वैश्विक मान्यता से सम्मानित किया गया है। इस पुरस्कार में 20,000 अमेरिकी डॉलर, एक पदक और एक प्रशस्ति पत्र दिया जाता है। इसे 8 सितंबर 2022 को कोटे डी आइवर में यूनेस्को द्वारा आयोजित एक वैश्विक पुरस्कार समारोह […]

Continue Reading

અમદાવાદ માં વરસાદ ની સીઝન માં ટ્રાફિક રામ ભરોસે

અમદાવાદ માં વરસાદ ની સીઝન માં ટ્રાફિક રામ ભરોસે અમદાવાદ ના સ્યામલ ચાર રસ્તા પાસે આવેલ ટ્રાફિક બુથ ખાલી સાંજે 6 વાગે ટ્રાફિક ઇન્ચાર્જ તેમજ T R B જવાન ઘેર ભેગા જોવા મળી રહિયા છે સ્યામલ ચાર રસ્તા પર આવેલ પોલીસ ટ્રાફિક બુથ માં ટ્રાફિક પોલીસ અધિકારી જોવા નથી મળી રહ્યા રામ ભરોસે ટ્રાફિક બુથ […]

Continue Reading

350 જેટલું અંતર કાપી શ્વાન અંબાજી પહોંચ્યું સંઘનો યુવાન તેની આજીવન તકેદારી રાખશે.

સંજીવ રાજપૂત અંબાજી જંબુસર 350 જેટલું અંતર કાપી શ્વાન અંબાજી પહોંચ્યું સંઘનો યુવાન તેની આજીવન તકેદારી રાખશે. અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ભક્તો લાખોની સંખ્યમાં અંબાજી માં અંબાના દર્શને સંઘ સ્વરૂપે અને પગપાળા ચાલીને આવતા યાત્રાળુઓ આવતા હોય છે પરંતુ એક અબોલ પશુ પણ જ્યારે સંઘમાં અંબાજી […]

Continue Reading