યૂનેસ્કો અંતરરાષ્ટ્રીય સાક્ષરતા 2022 પુરસ્કાર પ્રાપ્ત કરતી કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થા (KISS)

  ભુવનેશ્વર: કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થા (KISS)ને યૂનેસ્કો અંતરરાષ્ટ્રીય સાક્ષરતા પુરસ્કાર 2022માં સર્વોચ્ચ વૈશ્વિક માન્યતાથી સન્માનિત કરાઈ છે. આ પુરસ્કારમાં 20 હજાર અમેરિકી ડોલર, એક ચંદ્રક અને એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. 8 સપ્ટેમ્બર 2022ના રોજ કોટે ડી આઈવરમાં યૂનેસ્કો દ્વારા આયોજીત એક વૈશ્વિક પુરસ્કાર સમારોહમાં એનાયત કરાયો. રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશથી એક જમીની સ્તર […]

Continue Reading

પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, ફટાફટ ચેક કરી લો તમારા શહેરના રેટ

  દેશના ચાર મહાનગરોમાં આજે સવારે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આંકડા પર નજર કરીએ તો દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ ક્રમશ: 96.72, 89.62 પ્રતિ લિટર છે. આ અનુક્રમે મુંબઈમાં 109.27, 95.84, ચેન્નાઈમાં 102.63, 94.24 અને અમદાવાદમાં 96.39, 92.15 રૂપિયા પ્રતિ લિટર છે.

Continue Reading

સોનાના ભાવ ઘટ્યા, ચાંદીમાં આવી સામાન્ય તેજી, ચેક કરો આજના લેટેસ્ટ રેટ

  ગુરુવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આંકડા પર નજર કરીએ તો સવારે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 24 કેરેટ સોનાની કિંમત લગભગ 55 રૂપિયા (0.10%) ઘટીને 50,455 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ રહી છે. જ્યારે ચાંદી આજે લીલા નિશાનમાં દેખાઈ રહી છે. ચાંદી આજે 0.26%ના વધારા સાથે 54,170 કિલોગ્રામ પર કારોબાર કરી […]

Continue Reading

પર્યાવરણ નો અનોખો મૅસેજ…… અગાસી પર ટેરેસ ગાર્ડનપર વિસર્જન કરી ઓગળેલી માટી પાણી શાકભાજીના કુંડામા રેડી દેવાશે

રાજપીપલા મહારાષ્ટ્રીયન દંપતીએ ઘરે જ ડ્રમમા ગણેશમૂર્તિનું કર્યું વિસર્જન અગાસી પર ટેરેસ ગાર્ડનપર વિસર્જન કરી ઓગળેલી માટી પાણી શાકભાજીના કુંડામા રેડી દેવાશે પર્યાવરણ નો અનોખો મૅસેજ રાજપીપલા, તા 10 આજે રાજપીપલામા દબદબાભેર કરજણ નદીમાં ગણેશવિસર્જન થઈ રહ્યું હતું ત્યારે બીજી તરફ રાજપીપલા સંતોષ ચાર રસ્તા પર આવેલ મહારાષ્ટ્રીયન દંપતી દીપક જગતાપ અને જ્યોતિ જગતાપના નિવાસસ્થાનેએક […]

Continue Reading

વતન ની માટી પુકારે. આંધ્રમાં રહેતા ગુજરાતીઓની વતન માટે અનેરી શ્રદ્ધા અને સેવા.

દાંતા-સતલાસણા રોડ અંબાજી સંજીવ રાજપૂત વતન ની માટી પુકારે. આંધ્રમાં રહેતા ગુજરાતીઓની વતન માટે અનેરી શ્રદ્ધા અને સેવા. ગુજરાતની ખમીરવંતી પ્રજા ગુજરાત બહાર વસવાટ કરે છે પરંતુ પોતાના વતન માટે કંઈક કરી છૂટવાની મનમાં જિજ્ઞાસા સદૈવ જોવા મળે છે. આવી જ એક અનોખી સેવા આંધ્રપ્રદેશમાં રહેતા ગુજરાતીઓ તરફથી જોવા મળી છે. વતનની પોકાર પડે અને […]

Continue Reading

Unacademy takes a bold step to further strengthen its commitment to democratize education

  The company announced 50 unique education channels on its flagship property – Unacademy One Unacademy, India’s largest learning platform*, today announced a significant step towards its vision of democratising education with 50 new unique education channels. This was announced at the first edition of the company’s flagship event ‘Unacademy One’ where India’s Top Educators […]

Continue Reading

જામનગર વાસીઓએ કુત્રિમ કુંડમાં કર્યું ગણેશ વિસર્જન.

જામનગર સંજીવ રાજપૂત જામનગર વાસીઓએ કુત્રિમ કુંડમાં કર્યું ગણેશ વિસર્જન. જામનગર મહાનગરપાલિકાના કુંડમાં જામનગર વાસીઓ દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં ગણેશ વંદના અને અર્ચનાનું આયોજન અંતિમ ચરણમાં હોઈ, જામનગર મહાનગરપાલિકાના બંને કુંડમાં નિયમિતપણે ગજાનનની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ગણેશ વિસર્જન માટે બે કૃત્રિમ કુંડ બનાવવામાં […]

Continue Reading