સોનાના સિક્કા વેચતી ગેંગ ઝડપાઇ

*સુરત : સોનાના સિક્કા વેચતી ગેંગ ઝડપાઇ* મુઘલકાળના સોનાના સિક્કા વેચતી હતી 30 લાખના 426 નંગ સિક્કા 9 લાખમાં આપતાં હતાં પહેલા સાચો સિક્કો આપી વિશ્વાસ કેળવતાં એક દુકાનદારને ઉલ્લુ બનાવી નવ લાખ પડાવ્યા જોકે નકલી સિક્કા જણાતાં ગુનો દાખલ કરાવ્યો રાંદેર પોલીસે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી

Continue Reading

કચ્છ પત્રકાર સંગઠન દ્વારા ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ

કચ્છ પત્રકાર સંગઠન દ્વારા ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ ગુજરાતના ઇતિહાસમાં સંભવતઃ પ્રથમ વખત પત્રકાર સંગઠન દ્વારા સર્વધર્મ સમભાવ સાથે ગણેશોત્સવ માનવાયો કચ્છભરમાંથી અનેક ભાવિક ભક્તો, સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ તેમજ અધિકારીઓ ગજાનન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી કચ્છ પત્રકાર સંગઠન દ્વારા વિઘ્નહર્તા ગણેશજીના મહોત્સવની ભવ્ય ઉજવણી ભુજ ખાતે બહુમાળી ભવન પાસે કરવામાં આવી હતી. […]

Continue Reading

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મહા કેમ્પનું આયોજન

વિસનગર-ખેરાલુ સંજીવ રાજપૂત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મહા કેમ્પનું આયોજન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઇ ગયો છે અને ભક્તો ચાલતા માં અંબાના દર્શને જઇ રહ્યા છે. ભક્તોનું ઘોડાપુર તેમજ વિવિધ સંઘ સમૂહમાં અંબાજી તરફ આગેકૂચ કરી રહ્યા છે ત્યારે અંબાજી જતા માર્ગ પર ખેરાલુ પાસે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મહા સેવા […]

Continue Reading

5Th edition of Serendipity Arts Festival announces an illustrious line-up of curators

  – The largest multi-disciplinary festival of arts in South Asia returns after a two-year hiatus, scheduled from the 15th to the 23rd of December 2022 in Panaji, Goa – Curators will conceptualise a line-up of immersive and inter disciplinary programmes spanning across performing, visual,culinary arts and crafts 5theditionofSerendipityArtsFestivalCurators2022 September ,New Delhi: Serendipity Arts Foundation,a […]

Continue Reading

હડાદ પાસે રાજપૂત યુવા સંગઠન દ્વારા કેમ્પનું આયોજન

અંબાજી-હડાદ હડાદ પાસે રાજપૂત યુવા સંગઠન દ્વારા કેમ્પનું આયોજન ભાદરવી પૂનમના મેળા માં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે ત્યારે સેવાભાવી લોકો દારા અંબાજીને જોડતા માર્ગો પર સેવા કેમ્પનું આયોજન કરી ભક્તોની સેવા કરી રહ્યા છે. ત્યારે ખેડબ્રહ્મા થી અંબાજી જતા અંબાજીથી 18 કિમિ દૂર અમદાવાદ નારોડાના રાજપૂત યુવા સંગઠનના યુવાઓ દ્વારા ભક્તો માટે ચા પૌઆ […]

Continue Reading

અલ્ટિમેટ ખો ખો: ઓડિશા જગરનોટ્સ ગુજરાત જાયન્ટ્સને હરાવીને ફાઇનલમાં, એલિમિનેટરમાં તેલુગુ વોરિયર્સે ચેન્નાઈ ક્વિક ગન્સને હરાવ્યું*

    શુક્રવારે શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મહાલુંગે ખાતે ચાલી રહેલી અલ્ટીમેટ ખો ખોની સિઝન-૧ની ક્વોલિફાયર-1 મેચમાં ઓડિશા જગરર્નોટ્સે ગુજરાત જાયન્ટ્સને 57-43ના માર્જિનથી હરાવીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. 4 સપ્ટેમ્બરે ફાઈનલમાં રમવાની ગુજરાતની આશા હજુ પણ અકબંધ છે. તેઓ હવે ક્વોલિફાયર 2માં તેલુગુ વોરિયર્સનો સામનો કરશે, જેમણે શુક્રવારે જ એલિમિનેટર મેચમાં ચેન્નાઈ ક્વિક ગન્સને […]

Continue Reading

અલ્ટિમેટ ખો ખો: તેલુગુ વોરિયર્સે ગુજરાત જાયન્ટ્સને 23 પોઈન્ટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો, 4 ડિસેમ્બરે ઓડિશા જગરનોટ્સ સાથે ટકરાશે

  તેલુગુ વોરિયર્સે શનિવારે શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મહાલુંગે ખાતે અલ્ટીમેટ ખો ખોની સીઝન ૧ની ક્વોલિફાયર-2 મેચમાં ગુજરાત જાયન્ટ્સને 67-44ના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું. હવે 4 સપ્ટેમ્બરે યોજાનારી ટાઈટલ મેચમાં તેઓ ઓડિશા જગરનોટ્સ સામે ટકરાશે.   વોરિયર્સે ટોસ જીતીને ડિફેન્સ કરવાનો નિર્ણય કર્યો અને જીત હાંસલ કરી હતી. પ્રથમ ટર્નમાં તેને 37 પોઈન્ટ એકત્રિત […]

Continue Reading

વીરેન્દ્ર સેહવાગના નેતૃત્વમાં ગુજરાત જાયન્ટ્સનું પ્રતિનિધિત્વ પાર્થિવ પટેલ, અજંતા મેન્ડિસ, ડેનિયલ વિટોરી કરશે

  કેવિન ઓ’બ્રાયન, ગ્રીમ સ્વાન અને મિશેલ મેકક્લેનાઘન પણ ફ્રેન્ચાઈઝી માટે રમશે   અદાણી સ્પોર્ટ્સ લાઇને ગુજરાત જાયન્ટ્સના 15 સ્ટાર પસંદ કરવા માટે રૂ. 5,51,80,000 ખર્ચ કર્યા અને તેને લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC)ની આગામી સીઝન માટે વર્ચ્યુઅલ આયોજીત પ્લેયર્સ ડ્રાફ્ટ દ્વારા એક રોમાંચક ટીમ બનાવી.   પ્લેયર્સ ડ્રાફ્ટમાં 79 ક્રિકેટરો સામેલ હતા અને દરેક ટીમે […]

Continue Reading