ગુજરાતના રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં “પ્રાકૃતિક કૃષિ….પ્રકૃતિના શરણે પરિસંવાદ”યોજાશે

૭ મીએ પોઇચા ખાતે ગુજરાતના રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં “પ્રાકૃતિક કૃષિ….પ્રકૃતિના શરણે પરિસંવાદ”યોજાશે કાર્યક્રમના આયોજન અંગે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ યોજેલી સમીક્ષા બેઠક રાજપીપલા,તા.7 ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૭ મી સપ્ટેમ્બર ૨૦૨૨ ને બુધવારના રોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠધામ સ્વામિનારાયણ મંદિર-પોઇચા ખાતે યોજાનારી “પ્રાકૃતિક કૃષિ….પ્રકૃતિના શરણે પરિસંવાદ” ના યોજાવાનો છે.આ કાર્યક્રમના […]

Continue Reading

વેલીયન્ટ ટી 20 પહેલા ગુજરાતના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાથે વેલીયન્ટ ક્રિકેટ ટિમની મુલાકાત

વેલીયન્ટ ટી 20 પહેલા ગુજરાતના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાથે વેલીયન્ટ ક્રિકેટ ટિમની મુલાકાત રાજપીપલા, તા.5 દેશભરમાં આઝાદી નો અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. વેલીયન્ટ ક્રિકેટ ટિમ દ્વારા આગામી દિવસોમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વેલીયન્ટ ટી20 મેચ રમાડવા જઈ રહ્યું છે. જે અંતર્ગત વેલીયન્ટ ક્રિકેટ ટિમના કેપ્ટન અને ઓમન ક્રિકેટ ટિમ […]

Continue Reading

*પગાર વધારા મામલે પોલીસને કોઈ બાંહેધરી પત્ર આપવું નહીં પડે*

*પગાર વધારા મામલે પોલીસને કોઈ બાંહેધરી પત્ર આપવું નહીં પડે* પગાર માટે પોલીસને બાંહેધરી પત્રની જરૂર નથી : પાટીલ ગૃહરાજયમંત્રી આ અંગે એક – બે દિવસમાં જાહેરાત કરશે

Continue Reading

24,90,235 / -ની કિંમતનો દારૂનો બુલડોઝર ફેરવી નાશ કરાયો

ડેડીયાપાડા ખાતે 24,90,235 / -ની કિંમતનો દારૂનોબુલડોઝર ફેરવી નાશ કરાયો 50જેટલાં નોંધાયેલા ગુનામા પકડાયેલ દારૂ નો નાશ કરતી ડેડીયાપાડા પોલીસ રાજપીપલા, તા 6 આજરોજ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તાર મા આવેલા જુદા જુદા ગામોમાંથી કરેલી પ્રોહીબીશન રેડ દરમ્યાન માં કુલ 50જેટલાં નોંધાયેલા ગુનામા પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કી રૂ 24,90,235 / -ની કિંમતનો દારૂનો નાશ […]

Continue Reading

મોનાલી પટેલ અને હિરલ શાહનો ‘Healing power of art and artist’ આર્ટ શો

  મોનાલી પટેલ અને હિરલ શાહનો ‘Healing power of art and artist’ આર્ટ શો અમદાવાદની ગુફા ગેલેરીમાં મંગળવારથી (6 સપ્ટેમ્બર) મોનાલી પટેલ અને હિરલ શાહનો ‘Healing power of art and artist’ આર્ટ શો શરૂ થઈ રહ્યો છે. આર્ટ શો અંગે વાત કરતા મોનાલી પટેલ અને હિરલ શાહે કહ્યું કે, ‘આ શો અમારી માટે બંડલ ઓફ […]

Continue Reading

અમદાવાદ ખાતે નવી ડિલરશીપ સાથે નવીન શોરૂમનું ઉદ્ઘાટન

અમદાવાદ સંજીવ રાજપૂત અમદાવાદ ખાતે નવી ડિલરશીપ સાથે નવીન શોરૂમનું ઉદ્ઘાટન અમદાવાદ ખાતે ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ડીલરશિપ સાથે તેમના ગ્રાહક સુધી પહોંચવા નવીન શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ટોયોટા કિર્લોસ્કર મોટરે આજે અમદાવાદમાં નવી ડીલરશીપનું ઉદઘાટન કર્યું, જેથી ગ્રાહકોની સારી પહોંચ સુનિશ્ચિત કરી શકાય અને ગુજરાત પ્રદેશમાં વેચાણ અને સેવા નેટવર્કમાં વધારો કરી શકાય. સરખેજ-ગાંધીનગર […]

Continue Reading

ભાદરવી પૂનમના પ્રથમ દિવસે હજારોની સંખ્યા માઈભક્તો દર્શને ઉમટ્યાં. અંબાજી શહેર રોશનીથી ઝગમગયું.

  ભાદરવી પૂનમના પ્રથમ દિવસે હજારોની સંખ્યા માઈભક્તો દર્શને ઉમટ્યાં. અંબાજી શહેર રોશનીથી ઝગમગયું. કોરોનાના 2 વર્ષના કપરા કાળ બાદ આજે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શુરુઆત થઈ છે ત્યારે લાખોની સંખ્યામાં માઇભક્તો માં અંબાના દર્શનાથે આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં સાંજની આરતીમાં હજારોની સંખ્યામાં માઇભક્તો ઉમટી પડ્યા હતા. બોલ મારી અંબે ના નાદ સાથે […]

Continue Reading