નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 137 મીટરે નોંધાઈ

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 137 મીટરે નોંધાઈ નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર 1.68મીટર દૂર ડેમના 5 દરવાજા ખોલીને ડેમમાંથી 10,000 ક્યુસેક પાણીનર્મદા નદીમાં છોડાયું રાજપીપલા, તા. નર્મદા બંધના ઉપરવાસમાં આવેલ ઓમકારેશ્વર ડેમ અને વિદ્યુત મથકો માંથી છોડવામાં આવતા પાણીને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક ફરી એકવાર વધવા જઈ રહી છે.આજે સરદાર સરોવર […]

Continue Reading

નર્મદા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને સન્માન સમારોહ યોજાયો

રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને સન્માન સમારોહ યોજાયો રાજ્યકક્ષાના કૃષિ, ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રીમુકેશભાઇ પટેલની ઉપસ્થતિ મા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજાયો રાજપીપલા,તા5 તા.૫ મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ રાજપીપલા ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ગુજરાતના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ […]

Continue Reading

શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મણિનગર અમદાવાદ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી

શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મણિનગર અમદાવાદ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી   શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મણિનગર અમદાવાદ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી

Continue Reading

શિક્ષક દિવસે સમી રોહિત વાસમાં શિક્ષણ વિદ પ્રેમજીભાઈ સોલંકીને શ્રધ્ધા સુમન અર્પણ કરાયા.

શિક્ષક દિવસે સમી રોહિત વાસમાં શિક્ષણ વિદ પ્રેમજીભાઈ સોલંકીને શ્રધ્ધા સુમન અર્પણ કરાયા. પાટણ: પાટણ જિલ્લાના સમી રોહિત વાસ ખાતે જાણીતા સામાજીક કાર્યકર શ્રી મોતિલાલ સેવકના અધ્યક્ષ સ્થાને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે અમદાવાદ પશ્ચિમ ના લોકપ્રિય સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ સોલંકી ના સ્વર્ગસ્થ […]

Continue Reading

ઈકો ફેન્ડલી પ્રતિમા નું ઘર આંગણે કુત્રિમ કુંડમાં વિસર્જન

અમદાવાદ સંજીવ રાજપૂત ઈકો ફેન્ડલી પ્રતિમા નું ઘર આંગણે કુત્રિમ કુંડમાં વિસર્જન મણિનગર મા લશ્ર્મીભુવન ના નાગરિકોઓએ ગણેશની ઈકો ફેન્ડલી પ્રતિમાનું ઘર આંગણે જ કુત્રિમ કુંડમાં વિસર્જન કરી ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્થાપન અને વિસર્જનનો સંદેશ આપ્યો છે. રહીશોએ ગણપતિ દાદાની પ્રતિમા ને વાજતે ગાજતે બાપા મોર્યા ના નાદ સાથે શોભાયાત્રા યોજી હતી અને એપાટમેન્ટ ના […]

Continue Reading

અમદાવાદ સ્કૂલના બાળકો દ્વારા શિક્ષક દિનની અનોખી ઉજવણી

અમદાવાદ સંજીવ રાજપૂત અમદાવાદ સ્કૂલના બાળકો દ્વારા શિક્ષક દિનની અનોખી ઉજવણી શિક્ષક દિવસ નિમ્મીતે અમદાવાદના વાડજ ખાતે આવેલ નિમા સ્કૂલ ખાતે અનેરી ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના નવાવાડજના ભીમજીપુરા સ્થિત નીમા વિદ્યાલય સંકુલમાં આજે શિક્ષક દિવસની ઉજવણી અનોખી રીતે કરવામા આવી હતી. 5 સપ્ટેમ્બરનો દિવસ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસના […]

Continue Reading

અમદાવાદમાં કીર્તિદાન ગઢવીના ગીતો ગરબામાં માચાવશે ધૂમ

અમદાવાદ સંજીવ રાજપૂત અમદાવાદમાં કીર્તિદાન ગઢવીના ગીતો ગરબામાં માચાવશે ધૂમ અમદાવાદ ખાતે પ્રથમ વખત નવરાત્રીમાં “ધ કિર્તીદાન ગઢવી દાંડીયા ધમાલ -2022″નું આયોજન થવા જઈ રહ્યું છે આયોજન નવરાત્રીને આડે થોડો સમય જ બાકી રહ્યો છે ત્યારે ખેલૈયાઓની થનગનાટમાં વધારો કરવા અને ઉત્સાહ ભરવાના હેતુસર અમદાવાદમાં પ્રથમ વખત નવરાત્રીમાં “ધ કિર્તીદાન ગઢવી દાંડીયા ધમાલ”નું આયોજન કરવામાં […]

Continue Reading

કોરોના પછી લોકો ઘરોમાં ગણપતિની સ્થાપના કરવાની સંખ્યા વધી

    DEEPAK JAGTAP (RAJPIPLA ) NARMADA ……………………………. રાજપીપળામાં 100 થી વધુ નાનાનાના ઘરે બેસાડેલા ગણપતિનું વિસર્જન ટેમ્પા, લારી,સ્કૂટર પર નાના ગણપતિમૂર્તિઓનું વાજતે ગાજતે કરજણ નદીમાં વિસર્જન કરાયું કોરોના પછી લોકો ઘરોમાં ગણપતિની સ્થાપના કરવાની સંખ્યા વધી રાજપીપળા, તા 5 નર્મદાના વડા મથક રાજપીપળા ખાતે રંગે ચંગે ગણેશ મહોત્સવનો પ્રારંભ થયા પછી હવે છુટા છવાયા […]

Continue Reading

ખેતી, ખેડૂત અને ગામડાના વિકાસની વાતઅંગે ચર્ચા માર્ગદર્શન

નમો કિસાનપંચાયત કાર્યક્રમ અંતર્ગત રાજપીપલા એપીએમસી ખાતે પ્રશિક્ષણવર્ગ યોજાયો ખેતી, ખેડૂત અને ગામડાના વિકાસની વાતઅંગે ચર્ચા માર્ગદર્શન   રાજપીપલા, તા 5 નમો કિસાનપંચાયત કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં ખેતી, ખેડૂત અને ગામડાના વિકાસની વાત થાય અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે પ્રદેશ કિસાન મોરચાદ્વારા ગુજરાતના ગામડાઓમાં નમો કિસાન પંચાયત કાર્યક્રમ થવાનો છે એઆયોજનના ભાગરૂપે APMC […]

Continue Reading

સમાચારના અહેવાલની અસર

IMPACT સમાચારના અહેવાલની અસર આખરે એક મહિના પછી ગટર સફાઈ નું કામ નગરપાલિકા દ્વારા કરાયુ રાજપીપલા, તા.5 રાજપીપલા જુના પોલીસ સ્ટેશન પાસે છેલ્લા એક મહિનો દસ દિવસથી અંબિકા પ્રેસ વાળી ગટર ઉભરાતી હતી પરંતુ નગર પાલિકાના સત્તાધીશોન શેરીજનોએ મુખ્ય અધિકારી રાજપીપલાને લેખિત આવેદનપત્ર આપ્યું હતું. જેમાં રાજપીપલા શહેરના દરબાર રોડ જુના પોલીસ સ્ટેશન પાસેના શ્રી […]

Continue Reading