અલ્ટિમેટ ખો ખો: ઓડિશા જગરનોટ્સ ગુજરાત જાયન્ટ્સને હરાવીને ફાઇનલમાં,  એલિમિનેટરમાં તેલુગુ વોરિયર્સે ચેન્નાઈ ક્વિક ગન્સને હરાવ્યું.

શુક્રવારે શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મહાલુંગે ખાતે ચાલી રહેલી અલ્ટીમેટ ખો ખોની સિઝન-૧ની ક્વોલિફાયર-1 મેચમાં ઓડિશા જગરર્નોટ્સે ગુજરાત જાયન્ટ્સને 57-43ના માર્જિનથી હરાવીને ફાઈનલમાં પહોંચી ગઈ છે.  4 સપ્ટેમ્બરે ફાઈનલમાં રમવાની ગુજરાતની આશા હજુ પણ અકબંધ છે.  તેઓ હવે ક્વોલિફાયર 2માં તેલુગુ વોરિયર્સનો સામનો કરશે, જેમણે શુક્રવારે જ એલિમિનેટર મેચમાં ચેન્નાઈ ક્વિક ગન્સને 61-43થી હરાવ્યું […]

Continue Reading

મલેશિયામાં આયોજિત રોડ શોમાં મધ્યપ્રદેશના પ્રવાસન સ્થળોનો પ્રચાર

પ્રવાસી ભારતીય દિવસ પર વધુ સારી સુવિધાઓ સાથે તમારી સેવામાં હાજર રહીશું- મંત્રી ઉષા ઠાકુર મલેશિયામાં આયોજિત રોડ શોમાં મધ્યપ્રદેશના પ્રવાસન સ્થળોનો પ્રચાર મુખ્ય સચિવ શ્રી શુક્લાએ મલેશિયાના નાગરિકોને મધ્યપ્રદેશમાં આમંત્રણ આપ્યું ગુજરાત, ઓગસ્ટ 2022 – ભારતનું હૃદય ‘મધ્યપ્રદેશ’ ઐતિહાસિક, પુરાતત્વીય, સાંસ્કૃતિક સહિત તમામ બાબતોમાં સુંદર અને સમૃદ્ધ છે. જેમ શરીરમાં હૃદયનું સૌથી વધુ મહત્વ […]

Continue Reading

પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી કેમિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ સસ્ટેનેબલ એનર્જી અને ક્લીન ટેક્નોલોજી પર આંતરરાષ્ટ્રીય પરિષદ

પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી કેમિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ સસ્ટેનેબલ એનર્જી અને ક્લીન ટેક્નોલોજી પર આંતરરાષ્ટ્રીય પરિષદ (ICSECT-22) પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના કેમિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ઓન સસ્ટેનેબલ એનર્જી એન્ડ ક્લીન ટેક્નોલોજી (ICSECT-2022)નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં કાર્યક્રમની શરૂઆત ડૉ. અનિર્બે ડે અને […]

Continue Reading

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લામાં માલપૂર નજીક સર્જાયેલી માર્ગ દુર્ઘટનામાં અંબાજી જતા પદયાત્રિકોના થયેલા દુખદ મૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લામાં માલપૂર નજીક સર્જાયેલી માર્ગ દુર્ઘટનામાં અંબાજી જતા પદયાત્રિકોના થયેલા દુખદ મૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી આ પદયાત્રીઓના પરિવાર જનોને સાંત્વના પાઠવી છે* *મુખ્યમંત્રીશ્રીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતકને રૂપિયા ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે*. *ઇજાગ્રસ્ત લોકોને ૫૦ હજારની સહાય આપવામાં આવશે તેમ […]

Continue Reading