આપણી યશ-કીર્તીના કેન્દ્રમાં મા હોય છે: મોરારીબાપુ

  વધુ એક કથા મહુવાને આપવાની જાહેરાત સાથે સાતમો દિવસ સંપન્ન મહુવા અરબી સમુદ્રના પવિત્ર તટ પર અને ભવાની માંના પ્રાંગણમાં નવરાત્રીના અવસર પર ગવાઈ રહેલી પૂ. મોરારીબાપુની શ્રી મુખવાણીથી પ્રવાહીત રામકથા “માનસ :માતુ ભવાની”સાતમા દિવસે સંપન્ન થઈ. આજના કથા પ્રવાહને વહેવડાવાનું મંગલાચરણ થાય તે પહેલાં પૂ. મોરારીબાપુએ તલગાજરડાના વાયુમંડળના વિવિધ સ્થાનોમાં માનસની ચોપાઈઓને ગુંજીત […]

Continue Reading

*ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શ્રીમતી અંજલીબેન રૂપાણી સાથે માતાજીની આરતી ઉતારી*

*ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શ્રીમતી અંજલીબેન રૂપાણી સાથે માતાજીની આરતી ઉતારી* ——————– *ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં ગરબે રમતાં જનરેશન્સ બદલાઈ : વર્ષો પહેલાં કીડ અને ચાઈલ્ડ કેટેગરીમાં વિનર થયેલી સુહાની અને સલોની દોશીએ નિર્ણાયક તરીકે સેવાઓ આપી* ——————– ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ચોથા નોરતે ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી સાથે […]

Continue Reading

કિર્તીદાન ગઢવી પહેલીવાર અમદાવાદમાં નવરાત્રિમાં પરફોર્મ કરી રહ્યાં છે અમદાવાદ – જાણીતા ગાયક કિર્તીદાન ગઢવી પહેલીવાર નવરાત્રિમાં અમદાવાદમાં પરફોર્મ કરી રહ્યાં છે. જેથી તેમના ગરબામાં ખેલૈયાઓની ભીડ પાર્ટી પ્લોટની સાથે પાર્ટી પ્લોટ્સની બહાર પણ જામતી જોવા મળે છે. કિર્તીદાન ગઢવીની તાલે ખેલૈયાઓ મન મુકીને ગરબાની રમઝટ બોલાવી રહ્યાં છે. કિર્તીદાન ગઢવી શાંતમ ફાર્મમાં નવરાત્રિ દરમિયાન પરફોર્મ કરશે જેમની સાથે સોશિયલ મીડિયા સન્સેશન કમો પણ સ્ટેજ પર ગરબા પરફોર્મ કરતો જોવા મળે છે.

  અમદાવાદ – જાણીતા ગાયક કિર્તીદાન ગઢવી પહેલીવાર નવરાત્રિમાં અમદાવાદમાં પરફોર્મ કરી રહ્યાં છે. જેથી તેમના ગરબામાં ખેલૈયાઓની ભીડ પાર્ટી પ્લોટની સાથે પાર્ટી પ્લોટ્સની બહાર પણ જામતી જોવા મળે છે. કિર્તીદાન ગઢવીની તાલે ખેલૈયાઓ મન મુકીને ગરબાની રમઝટ બોલાવી રહ્યાં છે. કિર્તીદાન ગઢવી શાંતમ ફાર્મમાં નવરાત્રિ દરમિયાન પરફોર્મ કરશે જેમની સાથે સોશિયલ મીડિયા સન્સેશન કમો […]

Continue Reading

વિશ્વના જાણીતા અને ઉભરતા કલાકાર દ્વારા પેઇન્ટિંગ્સ, ડ્રોઇંગ્સ, ગ્રાફિક્સ અને ફોટોગ્રાફી

      સમાચાર કવરેજ અને ઇન્ટરનેશનલ આર્ટ એક્ઝિબિશન અને વિન્સેન્ટ વેન ગો એવોર્ડ 2022ની સમીક્ષા અંગે “ફેસ ટુ ફેસ” સત્ર -2 વિશ્વના જાણીતા અને ઉભરતા કલાકાર દ્વારા પેઇન્ટિંગ્સ, ડ્રોઇંગ્સ, ગ્રાફિક્સ અને ફોટોગ્રાફી. દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી રેઈન્બો આર્ટ વર્લ્ડ કૃપા કરીને 01 ઓક્ટોબર 2022 ને શનિવારે સાંજે 5:30 વાગ્યે ઉદ્ઘાટન પૂર્વાવલોકન માટે અમારી […]

Continue Reading

નર્મદા જિલ્લા કલેકટર ના અધ્યક્ષપદે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની કરાયેલી રચના

નર્મદા જિલ્લા કલેકટર ના અધ્યક્ષપદે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની કરાયેલી રચના રાજપીપલા,તા30 ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગની સૂચના અનુસાર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની મુદત પૂર્ણ થયેલ હોઇ, નર્મદા જિલ્લા કલેકટરના અધ્યક્ષપદે “નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ” ની આગામી ત્રણ […]

Continue Reading

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ડો. કિરણ વસાવા- અને તેમના સાથીઓ ઉપર જીવલેણ હુમલો

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ડો. કિરણ વસાવા- અને તેમના સાથીઓ ઉપર જીવલેણ હુમલો 3 અજાણ્યા હુમલાખોર ઈસમો દ્વારા લાકડીના ફટકા મારતા હાથ તથા પીઠના ભાગે ઇજા. આદમી પાર્ટી નું કામ અને મિટિંગો બંધ કરી દેજો. જાનથી મારી નાખવાની ધમકી ચૂંટણી ટાણે અદાવતોનો દોર શરુ રાજપીપળા, તા.30 આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ જોઈન્ટ […]

Continue Reading

ગરુડેશ્વર તાલુકાના વઘરાલી થી કસુંબીયા જવાના રસ્તામાં આવતા નાળાનું ધોવાણ

ગરુડેશ્વર તાલુકાના વઘરાલી થી કસુંબીયા જવાના રસ્તામાં આવતા નાળાનું ધોવાણ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે લીધી મુલાકાત વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવાની આપી ખાત્રી રાજપીપળા, તા 30 ગરુડેશ્વર તાલુકાના વઘરાલી થી કસુંબીયા જવાના રસ્તામાં આવતા નાળાનું ધોવાણ થતાગ્રામ જનોએ ભાજપાઆગેવાનોને રજૂઆત કરી હતી. જેનાં અનુસંધાને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલસાથે આગેવાનોએ જ્યાં […]

Continue Reading

કોકીલાબેન વસાવાને નર્મદા જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક તરીકેનું સન્માન

કોકીલાબેન વસાવાને નર્મદા જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક તરીકેનું સન્માન સાગબારા તાલુકાના ખોપી ગામની બહેનો ધી ખોપી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની રચના થકી બની આત્મનિર્ભર કોકીલાબેન આજે પશુપાલનના વ્યવસાય થકી મહિને અંદાજે ૩૦૦૦ લીટર દૂધ ડેરીમાં ભરીને મહિને અંદાજે રૂા.૧.૨૦ લાખની આવક મેળવી બન્યા આત્મનિર્ભર રાજપીપલાતા 30 સાગબારા તાલુકાના ખોપી ગામનીકોકીલાબેન વસાવાને નર્મદા જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક તરીકેનું […]

Continue Reading

એચ. એ. કોલેજમાં પર્યાવરણ બચાવો સંદર્ભે ભવ્ય રેલીનું આયોજન થયુ

એચ. એ. કોલેજમાં પર્યાવરણ બચાવો સંદર્ભે ભવ્ય રેલીનું આયોજન થયુ ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ ધ્વારા ક્લાઈમેટ ચેન્જ સંદર્ભે “પર્યાવરણ બચાવો” થીમ ઉપર રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં વિદ્યાર્થીઓ ધ્વારા પર્યાવરણ બચાવો, પ્લાસ્ટીક ઉપયોગ ઉપર પ્રતિબંધ, પાણી બચાવો, વાહનોનો ઉપયોગ ઓછો કરો, પેસ્ટીસાઈડ ઉપયોગ બંધ કરો તથા વૃક્ષો […]

Continue Reading