લાખણી તાલુકાના ગોઢા ફાટકે અજાણ્યા યુવકે આત્મહત્યા કરી

બ્રેકિંગ બનાસકાંઠા,,,, લાખણી તાલુકાના ગોઢા ફાટકે અજાણ્યા યુવકે આત્મહત્યા કરી,,, અજાણ્યા યુવકે ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી,,, આત્મહત્યાના પગલે ટ્રેન સ્ટોપ થતા ટ્રાફિક સર્જાયો,,, ટ્રેન સ્ટોપ થતા ડીસા થરાદ હાઇવે બંદ થયો,,,

Continue Reading

ભારત Vs પાકિસ્તાન: ગ્રુપમાં મેચ જોવા પર થશે રૂ.5000નો દંડ

ભારત Vs પાકિસ્તાન: ગ્રુપમાં મેચ જોવા પર થશે રૂ.5000નો દંડ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (NIT)એ આજે વિદ્યાર્થીઓને ગ્રુપમાં ભારત-પાકિસ્તાન એશિયા કપ ક્રિકેટ મેચ જોવા પર પ્રતિબંધ મૂક્યો છે. આમ કરવાથી રૂ.5000નો દંડ ભરવો પડશે. આ સાથે વિદ્યાર્થીઓને આદેશ અપાયો છે કે તેઓ સોશિયલ મીડિયા પર મેચ સંબંધિત કોઈ પણ પ્રકારની […]

Continue Reading

My Click. – Hemant Pandya.

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમને જોડતા , સાબરમતી નદી પર બનેલા “અટલ ફૂટ ઓવર બ્રીજ” નું લોકાર્પણ શ્રાવણ મહિનાના અંતિમ દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું . આ બ્રીજની કુલ લંબાઇ ૩૦૦ મીટર છે. ૭૨ કરોડના ખર્ચે તૈયાર થયેલા , પતંગના આકારની થીમ પર બનેલો અટલ વોક વે બ્રીજ અમદાવાદની આગવી ઓળખ બની રહેશે […]

Continue Reading

મહિલા ની શારીરિક છેડતી કરવાના ગુનામાં સોંઢલીયાના આરોપીને ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૨૦૦૦/– નો દંડનો હુકમ

મહિલા ની શારીરિક છેડતી કરવાના ગુનામાં સોંઢલીયાના આરોપીને ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૨૦૦૦/– નો દંડનો હુકમ નર્મદા એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપલા, તા.27 નર્મદા જિલ્લાની મહિલા ની શારીરિક છેડતી કરવાના ગુનામાં સોંઢલીયાના આરોપીને ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૨૦૦૦/– નો દંડનો હુકમ નર્મદા એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે ફટકાર્યો છે […]

Continue Reading

ડેમોના પાણીની આવક ક્રમશ:ઘટતા નર્મદા ડેમમાં પણ પાણીની આવક ઘટવા માંડી

નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી. 23ગેટમાથી માત્ર 50,000 ક્યુસેક પાણી છોડાયું હાલ પાણીની આવક – 1,62,181 ક્યુસેક સપાટી – 136.54 મીટર રાજપીપલા:તા 28 વરસાદ નું અને મધ્યપ્રદેશના ડેમોના પાણીની આવક ક્રમશ:ઘટતા નર્મદા ડેમમાં પણ પાણીની આવક ઘટવા માંડી છે. જેને કારણે નર્મદા નદીમાં વધારાનું વહી જતું પાણી અટકાવવા નર્મદા નદીમાં પાણી હવે ઓછું છોડવામાં આવી […]

Continue Reading

હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર પર ‘શામે આર્ટ’ શો

શામ- એ- આર્ટ અમદાવાદમાં રેઈનિંગ આર્ટ શો. શામ- એ- આર્ટ, મિશ્ર મીડિયા આર્ટવર્કનું લેન એક્ઝિબિશન, અમૂર્ત, વાસ્તવિક અને અલંકારિક ચિત્રો, આધુનિક કલા, ફાઇબર ગ્લાસમાં શિલ્પો અને 25 કલાકારો, પ્રખ્યાત અને ઉભરતા, દ્વારા વધુ કૃતિઓ દર્શાવવામાં આવી છે. ગુજરાત. આ ઇવેન્ટ ઉભરતા કલાકારો માટે તેમના કામ દ્વારા એક્સપોઝર મેળવવા માટેનું પ્લેટફોર્મ છે. જો તમે કલાની દુનિયામાં […]

Continue Reading

અંબાજી મંદિર ખાતે અંદાજે 23 તોલા સોનાની પાદુકા આવી પહોંચી

અંબાજી રાકેશ શર્મા   અંબાજી મંદિર ખાતે અંદાજે 23 તોલા સોનાની પાદુકા આવી પહોંચી અંબાજી મંદિર સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. આવનારા દિવસોમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો છે ત્યારે અંબાજી ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે અને કેટલાક ભક્તો દાન આપી રહ્યા છે. આજે […]

Continue Reading

શિશુમંદિર વિભાપર ખાતે વાલી સંમેલનનું આયોજન

જામનગર : સંજીવ રાજપૂત શિશુમંદિર વિભાપર ખાતે વાલી સંમેલનનું આયોજન ગુજરાત પ્રદેશ અને શ્રી સરસ્વતી વિદ્યા સેવા મંડળ સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય વિભાપર ખાતે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને શ્રી સરસ્વતી વિદ્યા સેવા મંડળ સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલયના સંયુકત ઉપક્રમે વાલી સંમેલન યોજાયું હતું. આ વાલી સંમેલન […]

Continue Reading

20ફૂટ ઊંડા કોતરમાં સળિયા કે કોન્ક્રિટ વગર જ માટી પુરાણ કરાયું?!

રાજપીપળા રામગઢ પુલઅને નાળાને લાગેલું ભ્રષ્ટાચારનું ગ્રહણ 20ફૂટ ઊંડા કોતરમાં સળિયા કે કોન્ક્રિટ વગર જ માટી પુરાણ કરાયું?! રાજપીપળા થી રામગઢને જોડતા પૂલના સામે છેડે નાળાનું પણ તકલાદી કામમાં વેઠ ઉતારાઈ 20 ફૂટ મસમોટું ગાબડુંકેવી રીતે પડ્યું? પુલના તકલાદી બાંધકામ અંગે ઉઠ્યા અનેક સવાલો રાજપીપલા:27 રાજપીપળા રામગઢ પુલને ભ્રષ્ટાચારનું ગ્રહણલાગ્યું છે 20ફૂટ ઊંડા પડેલા ગાબડાંમાં […]

Continue Reading

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને છોટુ વસાવાનો મોટો રાજકીય ધડાકો

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને છોટુ વસાવાનો મોટો રાજકીય ધડાકો ગુજરાતમાં તમામ સીટો પર અમે ચૂંટણી લડીશું અને જીતીશું અન્ય પાર્ટીઓનું વધ્યું ટેન્શન રાજપીપલા, તા 27 ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ, કોંગ્રેસ અને આપ પોતાના રાજકીય સોગઠાં ઉઘાડા પાડી રહ્યા છે. તેવામાં ગુજરાતની પ્રાદેશિક પાર્ટીઓ પણ પાછી પાની કરે […]

Continue Reading