અલ્ટીમેટ ખો-ખોમાં રમતની રફતાર રોમાંચિત કરે છે : કોમનવેલ્થ ગેમ્સ મેડલિસ્ટ અવિનાશ

શુક્રવારે રાજસ્થાન વોરિયર્સનો સામનો ઓડિશા જગરનોટ્સથી થશે, જ્યારે બીજી મેચમાં મુંબઈ ખેલાડીસનો સામનો ચેન્નઈ ક્વીક ગન્સની સાથે થશે પુણે , ઓગસ્ટ ૨૦૨૨ નાયબ સુબેદાર અવિનાશ સાબલે ભારતીય રમત જગતમાં કોઈ અજાણ્યું નામ નથી. બર્મીધમ રમતોમાં ૩૦૦૦ મીટર સ્ટેપપલ ચેન્જ સ્પર્ધામાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતનાર સાબલેએ ઇવેન્ટમાં 1994 પછી આ પદક હાસિલ કરનાર પહેલા કેન્યાઈ એથલીટ  […]

Continue Reading

ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં ક્રમશ:આવકમાં સતત વધારો

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.31મીટરે પહોંચી 8 કલાકમાં 50 સે.મી. નો વધારો. પાણીની આવક 7,45,724 ક્યુસેક નોંધાઈ. 23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક અને રીવરબેડ પાવરહાઉસ ના 6 ટર્બાઇન મારફતે 44,744 ક્યુસેક નદીમાં છોડાયું. નદીમાં કુલ જાવક 5,44,744 ( દરવાજા + પાવરહાઉસ) ક્યુસેક રહેશે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,238 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ […]

Continue Reading

ત્રીજા રાઉન્ડમાં નર્મદામાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી

ત્રીજા રાઉન્ડમાં નર્મદામાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી દેડીયાપાડા તાલુકામાં બે ઇંચ (૪૭ મિ.મિ.)અને તિલકવાડા તાલુકામાં એક ઇંચ (૨૪ મિ.મિ.) વરસાદ નર્મદા જિલ્લામાં સરેરાશ કુલ ૧૪૭૨ મિ.મિ.વરસાદ નોંધાયો રાજપીપલા,તા 18 નર્મદા જિલ્લામાં સૌથી વધુ દેડીયાપાડા તાલુકામાં બે ઇંચ (૪૭ મિ.મિ.) અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં-૧૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે. તદઉપરાંત તિલકવાડા તાલુકામાં એક ઇંચ -૨૪ મિ.મિ., […]

Continue Reading

ચોમાસામાં ધોવાઈ ગયેલા રસ્તા અને ખાડા પૂરવા સાંસદ મનસુખ વસાવાની સૂચના

દિશા મોનીટરીંગ કમિટીની બેઠકમાં ચોમાસામાં ધોવાઈ ગયેલા રોડ રસ્તાનો મુદ્દો ઉછળ્યો રાજપીપલા સહીત નર્મદામાં ચોમાસામાં ધોવાઈ ગયેલા રસ્તા અને ખાડા પૂરવા સાંસદ મનસુખ વસાવાની સૂચના રાજપીપલા,તા 18 નર્મદા જિલ્લા પંચાયત ખાતે ડીસ્ટ્રીકટ કો.ઓર્ડીનેશન અને દિશા મોનીટરીંગ કમિટીની મિટિંગ સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાઈહતી.જેમાં જિલ્લાને લગતા દરેક વિભાગના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવીહતી. જેમાં ખાસકરીને […]

Continue Reading

રાજ્ય નુ ચૂંટણી પંચ સંપૂર્ણ પણે ઇલેકશન મોડ માં ..

રાજ્ય નુ ચૂંટણી પંચ સંપૂર્ણ પણે ઇલેકશન મોડ માં .. રાજ્યના 33 જિલ્લામાં 13 સિનિયર સનદી અધિકારીઓની મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરાઇ વડોદરા, ખેડા અને આણંદ જિલ્લાની જવાબદારી 2005 ની બેચના રંજીત કુમાર ને સોંપાઇ અમદાવાદ અને ગાંધીનગરની જવાબદારીકે, કે, નિરાલા કમિશનર વુમન એન્ડ ચાઇલ્ડ ને સોંપાઇ બનાસકાંઠા ,પાટણ અને મહેસાણા ની જવાબદારી 2006 […]

Continue Reading

પ્રવાસીઓએ વિસ્ટાડોમ કોચમાં સુખદ પ્રવાસનો અનુભવ લેવો જોઈએ- મંત્રી સુશ્રી ઠાકુર

પ્રવાસીઓએ વિસ્ટાડોમ કોચમાં સુખદ પ્રવાસનો અનુભવ લેવો જોઈએ- મંત્રી સુશ્રી ઠાકુર • હું પણ વિસ્ટાડોમ કોચમાં જવા માંગુ છું – મંત્રી શ્રી સારંગ • બંને મંત્રીઓએ રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી ફ્લેગ ઓફ કર્યું હતું • જનશતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચ શરૂ કરાયો સંસ્કૃતિ, પ્રવાસન અને ધાર્મિક ટ્રસ્ટ અને એન્ડોવમેન્ટ મંત્રી ઉષા ઠાકુર અને તબીબી શિક્ષણ મંત્રી […]

Continue Reading

ઝાડની ડાળીએ દોરડુ બાંધી ગળે ફાસો ખાઈ યુવાને આપઘાત કરતા ચકચાર

દેડીયાપાડા તાલુકાના રોજધાટ ગામની સીમમાં ઝાડની ડાળીએ દોરડુ બાંધી ગળે ફાસો ખાઈ યુવાને આપઘાત કરતા ચકચાર રાજપીપલા, તા 18 દેડીયાપાડા તાલુકાના રોજધાટ ગામની સીમમાં ઉંબાના ઝાડની ડાળીએ દોરડુ બાંધી ગળે ફાસો ખાઈ યુવાને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે આ અંગે ફરિયાદી ધનજીભાઇ ગામીયાભાઇ વસાવા રહે.ખાપરબુંદા, તા.દેડીયાપાડાએ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ આપી છે ફરિયાદની […]

Continue Reading