સ્ટેચ્યુ ઓફ યુનિટી પર છવાયો રાષ્ટ્રપ્રેમનો માહોલ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર છવાયો રાષ્ટ્રપ્રેમનો માહોલ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે “હર ઘર તિરંગા” અભિયાનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્ર અને CISF એ જોડાઇને ૧૦૦૦ રાષ્ટ્રધ્વજ પ્રવાસીઓને વિતરણ કર્યા. રાજપીપલા, તા.13 “આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણી” સંદર્ભે તા.૧૩ થી તા.૧૫ મી ઓગષ્ટ,૨૦૨૨ દરમિયાન “હર ઘર તિરંગા” ના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ સંદર્ભે SOUADTGA વહીવટીતંત્ર દ્વારા સુચારૂ રૂપે આયોજન કરવામાં […]

Continue Reading

દીપડાના ચાર પગ કાપી લઈ જતા ચકચાર

તિલકવાડા રેલવે બ્રિજ નીચેથી મૃત દીપડો મળી આવ્યો. દીપડાના ચાર પગ કાપી લઈ જતા ચકચાર દીપડાના નખની ચોરીનો પ્રયાસ. દીપડાનું અકસ્માતે મૃત્યુ કે હત્યા?અનેક અટકળો વન વિભાગે લાશ કબજે કરી પીએમ કરી નદી કિનારે અગ્નિસંસ્કાર કરી સઘન તપાસ આદરી રાજપીપલા, તા.14 નર્મદાના તિલકવાડા ખાતે આવેલ રેલવે બ્રિજ નીચેથી મૃત દીપડો મળી આવતા ચકચાર મચી જવા […]

Continue Reading

કુમકુમ મંદિર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

કુમકુમ મંદિર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી. શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ- મણિનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલ દાસજીએ જણાવ્યું હતું કે,21 ફુટ નો ત્રિરંગો ભગવાનને ધરાવીને મંદિરને શણગારવામાં આવ્યું હતું.આ સિવાય પણ ત્રિરંગા દ્વારા કુમકુમ મંદિરને અંદર અને ચારે તરફ […]

Continue Reading

મોરબીમાં ઉધોગપતિ પાસેથી રૂ. 25 લાખની ખંડણી માંગવાની એક આરોપીને પોલીસ બિહારથી ઉપાડી લીધો,

મોરબી બ્રેકીંગ મોરબીમાં ઉધોગપતિ પાસેથી રૂ. 25 લાખની ખંડણી માંગવાની એક આરોપીને પોલીસ બિહારથી ઉપાડી લીધો, મોરબીના સ્કાય ટચ સીરામીકના અનિલભાઈ કગથરાને પાસેથી મગાઈ હતી ખંડણી, 40 હજાર રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો, અન્ય ચાર આરોપીના પણ નામ ખુલ્યા પોલીસે હાથ ધરી તપાસ, આરોપીઓનું લોરેન્સ ગેંગ સાથે કોઈ કનેક્શન ન નીકળ્યું,બિહારમાં સાયબર ક્રાઇમના ગુન્હો […]

Continue Reading

મોટરસાઇકલ ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટમાં લેતા મહિલાનું મોત

દેડીયાપાડા ખાતે મોટરસાઇકલ ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટમાં લેતા મહિલાનું મોત રાજપીપલા, તા.12 દેડીયાપાડા ખાતે પારસી ટેકરા પ્રિન્સ હોટલની સામે રોડ ઉપરમોટરસાઇકલ ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટમાં લેતા મહિલાનું મોત નીપજ્યું હતું. ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ફરિયાદી નરપતભાઈ વિરજીભાઈ વસાવાની ફરિયાદ ની વિગત અનુસાર હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર […]

Continue Reading

આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના વન વૈભવને વધુ સમૃદ્ધ કરવા માટે રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે ૭૩માં વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.

રાજપીપળા ખાતે ૭૩માં વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ ઉજવાયો રાજપીપલા,તા.12 આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના વન વૈભવને વધુ સમૃદ્ધ કરવા માટે રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે ૭૩માં વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.સાંસદ મનસુખભાઇ વસાવાએ ઉપસ્થિત રહી વન મહોત્સવના મહત્વ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.તથા કાર્યક્રમના ભાગરુપે રોપાઓ રોપી વનનું જતન કરવાના સંદેશ હેતુ લોકોને વિવિધ […]

Continue Reading

બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકંદરાબાદ દ્વારા ભવ્ય રીતે યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો

બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકંદરાબાદ દ્વારા ભવ્ય રીતે યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો:-તારિખ ૧૧/૮/૨૦૨૨ ગુરુવારનાં રોજ બ્રાહ્મણોનાં અતિ મહત્વ પૂર્ણ તહેવાર “બળેવ”ની ઉજવણી સિકંદરાબાદ સ્થિત શ્રી ગુજરાતી સેવા મંડળ માં કરવામાં આવી હતી. બ્રહ્મ સમાજના અધ્યક્ષ શ્રી તરુણભાઈ મહેતા અને સચિવ શ્રી હરિશભાઈ દવેની આગેવાની હેઠળપુરી કમિટી મેમ્બર્સનાં સહકારથી આ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયેલ.જીવનનાં […]

Continue Reading