સૈજપુર બોઘા માં આવેલ ધનુષ ધારી મંદિર માં ભવ્ય અન્નકૂટ
માતાજીને વિવિધ વિવિધ પ્રકારના મીઠાઈઓ તથા ફરસાણ ધરાવવામાં આવ્યા. નરોડા વિસ્તારમાં આવેલ સૈજપુર બોઘા માં આવેલ ધનુષ ધારી મંદિર માં ભવ્ય અન્નકૂટ કરવામાં આવ્યું. જેમાં માતાજીને વિવિધ વિવિધ પ્રકારના મીઠાઈઓ તથા ફરસાણ ધરાવવામાં આવ્યા. દેવ દિવાળી ના દિવસે અન્નકૂટ હોય છે પરંતુ દેવ દિવાળી ના દિવસે ગ્રહણ હોવાથી માતાજી ને અન્નકૂટ ધરાવવાનું બીજા દિવસે રાખવામાં […]
Continue Reading