ફિલ્મ ‘વેનીલા આઈસ્ક્રીમ’એ અભિનેતા મલ્હાર ઠાકર, અર્ચન ત્રિવેદી, વંદના પાઠક અને સતીશ ભટ્ટ સાથે લોન્ચની કરી જાહેરાત

    ‘વેનીલા આઈસ્ક્રીમ’ એ એક લવ સ્ટોરી છે અને આ મૂવી એક બ્લોકબસ્ટર સાબિત થશે : મલ્હાર ઠાકર   અર્ચન ત્રિવેદી, વંદના પાઠક અને સતીશ ભટ્ટ જેવા સુપરસ્ટારની સાથે આ ફિલ્મ કોમેડી, રોમાન્સ, ડ્રામાનું સંપૂર્ણ પેકેજ હશે     વેનિલા આઇસ્ક્રીમની સમગ્ર ટીમે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વ હેઠળના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સમર્થન આપીને […]

Continue Reading

દાંતા પોલીસ ઊંઘતી ઝડપાઇ. પાલનપુર LCBએ દાંતામાં કરી રેડ.

દાંતા પોલીસ ઊંઘતી ઝડપાઇ. પાલનપુર LCBએ દાંતામાં કરી રેડ. LCBએ તીન પત્તીનો જુગાર રમતા 4 જુગારીઓને 16820ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા.

Continue Reading

કોઠીગામ પાસે આવેલ યુનિટી હોલી ડે રીસોર્ટમાં ચોરી

કોઠીગામ પાસે આવેલ યુનિટી હોલી ડે રીસોર્ટમાં ચોરી 3કેમેરો, બે લેન્સ, બે બેટરી,ચાર્જર, ત્રણ મેમરી કાર્ડ2 મોબાઈલ ફોનતથા રોકડ રકમ સહીત કુલ કિ.રૂ.૨,૩૦,૦૦૦/-ની ચોરીની ફરિયાદ રાજપીપલા, તા.6 કોઠીગામ પાસે આવેલ યુનિટી હોલી ડે રીસોર્ટમાં ચોરીની ફરિયાદ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં3 કેમેરો, બે લેન્સ, બે બેટરી,ચાર્જર, ત્રણ મેમરી કાર્ડ2 મોબાઈલ ફોનતથા રોકડ રકમ સહીત […]

Continue Reading

પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝગડામાં પતિને લાગી આવતા પતિએ ઝેર પીને આત્મહત્યા કરી

ગરૂડેશ્વર ગામે પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝગડામાં પતિને લાગી આવતા પતિએ ઝેર પીને આત્મહત્યા કરી રાજપીપલા, તા 7 ગરૂડેશ્વર ગામે પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝગડામાં પતિને લાગી આવતા પતિએ ઝેર પીને આત્મહત્યા કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીCRPC કલમ-૧૭૪ મુજબ કાયદેસરની કાર્યવાહી ગરૂડેશ્વર પોલીસે કરી છે. આ અંગે ફરિયાદી અમિતાબેન ભુરસીંગ કસનભાઇ રાણા (હાલ રહે-ગરૂડેશ્વર […]

Continue Reading

ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ૬૦૦ રૂપિયા પ્રતિ એકરના દવા છંટકાવના ખર્ચ સામે સરકાર દ્વારા એકરદીઠ અપાશે ૯૦ ટકા સબસિડી

ડ્રોન ટેકનોલોજી દ્વારા દવા છંટકાવની યોજનાનો નર્મદાના પ્રતાપનગર ગામેથી ધારીખેડા સુગર ચેરમેન ઘનશ્યામભાઈ પટેલના હસ્તે કરાયેલો પ્રારંભ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ૬૦૦ રૂપિયા પ્રતિ એકરના દવા છંટકાવના ખર્ચ સામે સરકાર દ્વારા એકરદીઠ અપાશે ૯૦ ટકા સબસિડીરાજપીપલા,તા 7 ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નવીન ડ્રોન ટેકનોલોજી તેમજ નેનો યુરિયા (પ્રવાહી) ખેડૂતો સુધી પહોંચાડવાના ભાગરૂપે આ વર્ષે કૃષિક્ષેત્રે […]

Continue Reading

રાજપીપલા પોસ્ટ ઓફિસ દ્વારા નજીવા મુલ્યથી તિરંગાનું શરૂ કરાયેલું વિતરણ

રાજપીપલા પોસ્ટ ઓફિસ દ્વારા નજીવા મુલ્યથી તિરંગાનું શરૂ કરાયેલું વિતરણ લોકોને પોસ્ટમેન મારફત રાષ્ટ્રધ્વજ ઘરબેઠા મળી રહે તે માટે પોસ્ટ ઓફિસ દ્વારા કરાયેલી ઓનલાઈન વ્યવસ્થા રાજપીપલા, તા 7 ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી દેશભરમાં ‘હર ઘર તિરંગા’ ઉત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવશે. જે અન્વયે રાજપીપલા શહેર સહિત નર્મદા જિલ્લામાં સરકાર […]

Continue Reading

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ અંબાજી: શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર આર.કે.પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં વહીવટદારશ્રીએ વિવિધ સમિતિના અધિકારીઓ સાથે વિસ્તૃત અને ઝીણવટભરી સમીક્ષા કરી મેળાના સુચારુ આયોજન […]

Continue Reading

પાલડી – કુમકુમ મંદિર ખાતે શાકભાજીના હિંડોળા કરવામાં આવ્યા

પાલડી – કુમકુમ મંદિર ખાતે શાકભાજીના હિંડોળા કરવામાં આવ્યા શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – પાલડી ખાતે વિવિધ પ્રકારના શાકભાજીના હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી એ આરતી ઉતારી હતી અને હિંડોળાનું મહત્વ સમજાવ્યું હતું.

Continue Reading

વડોદરા:ઢાઢર નદીમાં મગરે યુવકનો શિકાર કર્યો

વડોદરા:ઢાઢર નદીમાં મગરે યુવકનો શિકાર કર્યો 30 વર્ષીય આ યુવાન મગરનો શિકાર બન્યો હતો. નદીમાં બે કલાક ખેલાયો ખૂની ખેલ સોખડારાઘુ ગામનો યુવક ઢાઢર નદીમાં ગયો હતો

Continue Reading