જગદીપ ધનખડ બન્યા દેશના નવા ઉપરાષ્ટ્રપતિ

જગદીપ ધનખડ બન્યા દેશના નવા ઉપરાષ્ટ્રપતિ દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડે ચૂંટણી જીતી લીધી છે. તેઓ દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ હશે. તેઓ વિરોધ પક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વા સામે ઉભા હતા. ચૂંટણીમાં કુલ 725 સાંસદોએ મતદાન કર્યું હતુ, જેમાં ધનખડને 528 વોટ મળ્યા, જ્યારે અલ્વાને 182 વોટ મળ્યા હતા. આ ઉપરાંત […]

Continue Reading

અંબાજી પાણીમાં તણાતી બાળકીને બચાવનાર મહિલા હોમગાર્ડનું કરાયું સન્માન…

અંબાજી બ્રેકિંગ…બનાસકાંઠા અંબાજી પાણીમાં તણાતી બાળકીને બચાવનાર મહિલા હોમગાર્ડનું કરાયું સન્માન… ભાજપ નેતા સ્વરૂપભાઈ રાણા દ્વારા મહિલા હોમગાર્ડની સહાનીએ કામગીરીને બીરદાવી… અંબાજી મંદિર સધન સુરક્ષાના પીએસઆઇ આર.કે વાણીયા ઉપસ્થિત રહ્યા… અંબાજી મંદિર સધન સુરક્ષાના અધિકારીઓની હાજરીમાં મહિલા કર્મીનું કરાયું સન્માન… શુક્રવારની સાંજે 7 નંબર ગેટ સામે પાણીમાં તણાતી બાળકીને બચાવી હતી આ મહિલા હોમગાર્ડ કર્મીએ… […]

Continue Reading

હર ઘર તિરંગા અભિયાનમાં ભારે ઉત્સાહ

નર્મદામાં હર ઘર તિરંગા અભિયાનમાં ભારે ઉત્સાહ નવાગામ પ્રાથમિક શાળા તથાગિરિવર ઉત્તર બુનિયાદી વિદ્યાલય માલસામોટ, બોરિદ્રા શાળાદ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉત્સાહપૂર્વક કરાયેલી ઉજવણી રાજપીપલા,તા6 દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી કરી રહ્યો છે. જેને અનુલક્ષીને મહિલા-બાળકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, યુવાનો, વડિલો, સામાજિક, સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ, […]

Continue Reading

આગામી 5 દિવસ રાજ્યમાં મેઘો મનમુકી વરસશે

આગામી 5 દિવસ રાજ્યમાં મેઘો મનમુકી વરસશે રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી 8,9,10 ઓગસ્ટ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી સુરત,વલસાડ,નવસારી,તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી

Continue Reading

જામનગર એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરતા મહાનુભાવો

જામનગર એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરતા મહાનુભાવો જામનગર તા.6 ઓગસ્ટ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે જામનગરની મુલાકાતે છે ત્યારે જામનગર એરપોર્ટ ખાતે શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી શ્રી બ્રીજેશભાઇ મેરજા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્ય શ્રી આર.સી.ફળદુ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ […]

Continue Reading

જામનગરમાં સીએમ સમયે જ આત્મવિલોપનનો પ્રયાસ નાકામ

જામનગરસંજીવ રાજપૂત જામનગરમાં સીએમ સમયે જ આત્મવિલોપનનો પ્રયાસ નાકામ આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગરના પ્રવાસે આવ્યા હતા જ્યાં તેમણે ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠક ચાલી જ રહી હતી તે સમય દરમ્યાન જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિત કાર્યકર કલેક્ટર કચેરી પહોંચ્યાં હતા […]

Continue Reading