ભારે વરસાદ પડતા રોડ પર ભારે પાણી વહેતા બાળકી તણાઈ.

બનાસકાંઠા અંબાજી મંદિર ના વીઆઇપી ગેટ નંબર 7 પાસેની ઘટના. સાંજે 5:30 વાગેની ઘટના. 5 ઓગસ્ટ ના સાંજે ભારે વરસાદ આવ્યો.રોડ પર ભારે પાણી વહેતા બાળકી તણાઈ. અંબાજી મંદિર ના મહીલા હોમગાર્ડ દ્વારા દોડીને બાળકી બચાવાઇ. માર્ગો પર નદીની જેમ પાણી વહેતું જોવા મળ્યુ. હાલમાં બાળકીની હાલત સ્થિર. હોમગાર્ડ મહિલાની સુંદર કામગીરી

Continue Reading

12 કલાકમાં 136 તાલુકામાં વરસાદ… હજુ પણ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આજે સાર્વત્રિક મેઘમહેર 12 કલાકમાં 136 તાલુકામાં વરસાદ હજુ પણ ભારે વરસાદની આગાહી 41 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વઢવાણમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ધાંગધ્રામાં 4 ઈંચ વરસાદ

Continue Reading

“હર ઘર તિરંગા” અભિયાનને પગલે નર્મદા જિલ્લાના વન વિભાગ દ્વારા તિરંગાની સ્ટિક બનશે

તિરંગા માટે નર્મદા વન વિભાગને બામ્બુ સ્ટીકનાઓર્ડર મળ્યા “હર ઘર તિરંગા” અભિયાનને પગલે નર્મદાજિલ્લાના વન વિભાગ દ્વારા તિરંગાની સ્ટિક બનશે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે મોટી સંખ્યામાં લાકડીઓની જરૂરીયાત નર્મદા વનવિભાગ પૂરી પાડશે રાજપીપલા, તા 5 આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાનને પગલે નર્મદાજિલ્લાના વન વિભાગને બામ્બુ સ્ટીકના ઓર્ડર મળ્યા છે. તિરંગા માટે સ્ટીકના ઓર્ડર […]

Continue Reading

આંત્રોલી ગામ માં આવેલ શ્રી નારણભાઈ મોતીભાઈ પટેલ હાઈસ્કૂલ ખાતે ઈ.એફ.આઈ.આર વિષય અનુસંઘાને માહિતી આપવા આયોજન.

આજ રૉજ આંત્રોલી ગામ માં આવેલ શ્રી નારણભાઈ મોતીભાઈ પટેલ હાઈસ્કૂલ ખાતે ઈ.એફ.આઈ.આર વિષય અનુસંઘાને માહિતી આપવા આયોજન. (બાઈટ : હિતેષકુમાર પટેલ) આજ રૉજ આંત્રોલી ગામ માં આવેલ શ્રી નારણભાઈ મોતીભાઈ પટેલ હાઈસ્કૂલ ખાતે ઈ.એફ.આઈ.આર વિષય અનુસંઘાને હાઈસ્કૂલ ના વિદ્યાથી ઓને માહિતગાર કરવા તેમજ ઓનલાઇન ઈ.એફ.આઈ.આર રજિસ્ટર કરવા બાબતે જાગૃતી અભિયાન અંતર્ગત કપડવંજ રૂરલ પોલીસ […]

Continue Reading

સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ક્રિકેટ મેચ નું આયોજન કરવામાં આવ્યું.

સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ક્રિકેટ મેચ નું આયોજન કરવામાં આવ્યું.

Continue Reading

અમદાવાદ\, અમરેલી\, આણંદ ભરૂચ\, છોટાઉદેપુર\, ગીર સોમનાથ \, દાહોદ\, ડાંગ \, ખેડા\, નર્મદા\, પંચમહાલ\,જામનગર\, વડોદરા જિલ્લામાં આવતા ૨૪ કલાક દરમ્યાન ભારે વરસાદ પડવાની સંભાવના છે.

અમદાવાદ\, અમરેલી\, આણંદ ભરૂચ\, છોટાઉદેપુર\, ગીર સોમનાથ \, દાહોદ\, ડાંગ \, ખેડા\, નર્મદા\, પંચમહાલ\,જામનગર\, વડોદરા જિલ્લામાં આવતા ૨૪ કલાક દરમ્યાન ભારે વરસાદ પડવાની સંભાવના છે.

Continue Reading

લંડન ખાતે કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા.

લંડન ખાતે કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા. શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણીનગર ના સંતો તારીખ 29 જુલાઈ થી 18 ઓગસ્ટ સુધી Londan ખાતે સત્સંગ પ્રચાર માટે પધાર્યા છે.આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલ દાસજી જણાવ્યું હતું કે,Londan ખાતે આવેલ રીવર થેમ્સ નદી – રીચમંડ ખાતે કુમકુમ […]

Continue Reading

ગરબા પર જીએસટીને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી વાત.

ગરબા પર જીએસટીના નિર્ણયને લઈને ચારેય બાજુ સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ કહ્યું કે, ગરબા પર GST 2017 પહેલા લાગુ પડ્યો. પ્રતિ ટિકિટનો દર 500 રૂપિયા હોય તો એમાં પહેલા વેટ લાગતો જ હતો અને હવે GST લાગે છે. ગુજરાતના ગરબા અમારી શ્રદ્ધા છે. ગરબાની શ્રદ્ધા પર રાજનીતિ કરવી […]

Continue Reading

અમદાવાદમાં શાકભાજી પણ સલામત નથી?

સંશોધનમાં મળી આવ્યા અનેક એવા તત્વો કે તમે જાણી ચોંકી જશો. વિશ્વમાં સારા સ્વાસ્થ્ય માટે આપણે લીલાં શાકભાજી ખાવાનો આગ્રહ રાખીએ છીએ. એ આગ્રહ બિલકુલ ખોટો નથી. પરંતુ હવે અમદાવાદમાં લીલાં શાકભાજી પણ ભારે પ્રદૂષિત જોવા મળ્યા છે. પંડિત દીનદયાળ યુનિવર્સિટીએ કરેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિવિધ શાકભાજી જેવા કે કોબી, રિંગણા, ટમેટાં, પાલક […]

Continue Reading

*રક્ષાબંધનના દિવસે ભદ્રાનો છાયો:* રાખડી બાંધવાનો સમય.?

*રક્ષાબંધનના દિવસે ભદ્રાનો છાયો:* રાખડી બાંધવાનો સમયગાળો 11 ઓગસ્ટે સવારે નહીં, પણ રાતે 8.30 વાગ્યાથી 9.55 સુધીનો સમય શુભ રહેશે

Continue Reading