રાષ્ટ્રધ્વજના અપમાન કરવા બદલ રજૂઆત કરવારાજપીપળાના જાગૃત યુવાને PMO ઓફિસમાં કરી ફરિયાદ

રાજપીપલા વિજય ચોક પર ફરકવેલો રાષ્ટ્ર્રધ્વજ ફાટી જવાથી બે મહિના પહેલા ઉતારી લેવાયો.. છતાં નવો રાષ્ટ્ર્રધ્વજ ફરીથી લગાડવામાં રાજપીપલા નગર પાલિકાના ઠાગા થૈયા રાષ્ટ્રધ્વજના અપમાન કરવા બદલ રજૂઆત કરવારાજપીપળાના જાગૃત યુવાને PMO ઓફિસમાં કરી ફરિયાદ ફરિયાદને પગલે નર્મદા કલેકટ૨, પીએમઓ ઓફિસ સુધી ફરિયાદ બાદ ચીફ ઓફિસરને કાર્યવાહી કરવાઆપી ફટકાર ટૂંક સમયમાં નવો ધ્વજ લાગી જશે […]

Continue Reading

9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે

બિરસા મુંડા સ્મારક સમિતિ સાગબારાદ્વારા સેલંબાગામે9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાશે પરંપરાગત વેશભુષા અને વાજીંત્રો સાથે આદિવાસી સંસ્કૃતિની રેલી નીકળશે. આદિવાસીઓની જંગી જનમેદની ઉમટશે શરૂ થઈ તડામાર તૈયારી રાજપીપલા, તા.3 9મી ઓગસ્ટના રોજભારત અને વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થનાર છે ત્યારે આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લામાં પણ 9મી […]

Continue Reading