જામનગરનો 483મો સ્થાપના દિવસ. રાજવી પરિવારના પ્રતિનિધિ દ્વારા કરાયું ખાંભી પૂજન.
જામનગરસંજીવ રાજપૂત જામનગરનો 483મો સ્થાપના દિવસ. રાજવી પરિવારના પ્રતિનિધિ દ્વારા કરાયું ખાંભી પૂજન. આજે જામનગરનો 483મો સ્થાપના દિવસ છે ત્યારે જામનગર રાજવી પરિવારના પ્રતિનિધિ એકતાબા સોઢા દ્વારા ખાંભીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ગુજરાતના ચાર મોટા શહેરો પછીનું જો નામ આવતું હોય તો તે છે જામનગર શહેરનું. જે આઝાદી પહેલા નવા નગર તરીકે ઓળખાતું હતું […]
Continue Reading