એચ. એ. કોલેજમાં કેરીઅર ગાઇડન્સ સંદર્ભનો વર્કશોપ યોજાઈ ગયો.
ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ . કોલેજ ઓફ કોમર્સના પ્લેસમેન્ટ સેલ ધ્વારા આજરોજ કારકીર્દી માર્ગદર્શનનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. અમદાવાદના જાણીતા તજજ્ઞ સુરેશ ચૌધરીએ મુખ્ય વક્તા તરીકે કહ્યું હતુ કે યુવાનોએ પોતાનું કેરીઅર નક્કી કરતા પહેલા પોતાની રૂચી, આવડત તથા સ્કોપનો વિચાર કરવો જોઈએ. ત્યારબાદ ગોલ નક્કી કરી પુરૂષાર્થ તથા પ્રોપર ટ્રેઈનીંગ ધ્વારા લક્ષ […]
Continue Reading