પૂજ્ય રાજર્ષિ મુની બ્રહ્મલીન થયા..

પૂજ્ય રાજર્ષિ મુની બ્રહ્મલીન થયા.. મલાવ ખાતે અંતિમ દર્શન સવારે 9:00 કલાકથી 12:00 કલાક દરમ્યાન. 12:00 કલાકે મલાવથી પ્રસ્થાન કરી જાખડ જવા રવાના થશે, સાંજે 6:00 કલાક બાદ જાખડ ખાતે અંતિમ દર્શન કરી શકાશે. અંતિમ વિધિ તારીખ 31/8ના રોજ સવારે 11:00 કલાકે જાખડ ખાતે.

Continue Reading

૭૩માં વન મહોત્સવની ઉજવણી કરાઈ

સામાજિક વનીકરણ વિભાગ-રાજપીપલા દ્વારા દેડીયાપાડા તાલુકા કક્ષાના ગંગાપુર ખાતે ૭૩માં વન મહોત્સવની ઉજવણી કરાઈ સામાજિક વનીકરણ વિભાગ-રાજપીપલા દ્વારા દેડીયાપાડા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો રાજપીપલા, તા.29 નર્મદા જિલ્લા વન વિભાગના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા હાલમાં ૭૩માં વન મહોત્સવની જિલ્લામાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દેડીયાપાડા તાલુકામાં ગંગાપુર ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ […]

Continue Reading

મહિલાના પતિનો મરણ દાખલો લેવા ૯ વર્ષથી મહિલા ધક્કા ખાય છે!

નર્મદા જિલ્લાની મહિલાના પતિનો મરણ દાખલો લેવા ૯ વર્ષથીમહિલા ધક્કા ખાય છે! વનિતાબેને સંખેડાની મેજિસ્ટ્રિયલ કોર્ટના દ્વાર ખખડાવ્યા હાઈકોર્ટે ગામના તલાટીને નોટિસ મોકલી રાજપીપલા , તા.29 આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાનાં વિધવા વનિતા વસાવા છેલ્લા નવ વર્ષથી પતિનું ડેથ સર્ટિફિકેટ મેળવવા માટે અહીંથી ત્યાંધક્કા ખાઈ રહ્યા છે. જોકે, તેમને પતિના મૃત્યુની ચોક્કસ તારીખ ખબર ના […]

Continue Reading

મતદાન મથકોની મુલાકાત લઇ બી.એેલ.ઓ.ની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોની મુલાકાત લઇ બી.એેલ.ઓ.ની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા પુખ્ત વયના નાગરિકોને ઝુંબેશમાં જોડાય મતદાર યાદીમાં નામ નોંધાવવા જિલ્લા કલેકટરનો અનુરોધ જિલ્લા કલેકટરે ગરૂડેશ્વર તાલુકાના નવાવાઘપુરા, હીરાપુરા, ઉમરવા જોષી, માથાવડી, મોટા પીપરીયા ઉપરાંત રાજપીપલા શહેરી વિસ્તારના મતદાન મથકોની કરી રૂબરૂ મુલકાત રાજપીપલા,તા 29 નર્મદા જિલ્લા […]

Continue Reading

*શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ- સિકંદરાબાદનાં પદાધિકારીઓ એ નિઝામાબાદ પાસે આવેલા બાસર (સરશ્વતિ)ની મુલાકાત લીધી

*નિઝામબાદ પાસે “બાસર” (સરસ્વતી) પવિત્ર “ગોદાવરી” નદીના તટ પર આવેલ “શ્રી-વેદ-ભારતી-પીઠ” ના પીઠાધિકારી પૂજ્ય શ્રી વેદ વિદ્યાનંદજી સ્વામીજી અને જ્યોતિ માતાજીની ગુજરાતી બ્રહ્મ સમાજ પદાધિકારીઓએ મુલાકાત લીધેલી. હૈદરાબાદ સિકંદરાબાદ બ્રહ્મસમાજ અધ્યક્ષ તરુણભાઈ મહેતા, ઉપાધ્યક્ષ જીતેશભાઈ જાની, માનદસચિવ હરિશભાઈ દવે અને ખજાનચી અજયભાઈ ઓઝાએ જે સ્વામીજીને સાથ સહકાર અને આશીર્વાદ આપવા વિનંતી કરેલી.* *પૂજ્ય શ્રી વેદ […]

Continue Reading

Cairn Oil & Gas’s prolific Mangala oil field enters 14th year of production Cairn Oil & Gas’s Mangala oil field in Rajasthan is India’s largest onshore oilfield and is playing a driving role in leading India towards achieving energyaatmanirbharta

  New Delhi, 29August 2022: Cairn Oil & Gas, India’s largest private oil and gas exploration and production company and a unit of Vedanta Group, is today celebrating the 13th anniversary of successful operations from its Mangala oil field, located in Barmer, Rajasthan.Discovered in 2004, the field was the largest global discovery of the year […]

Continue Reading

શ્રાવણી શિવઅભિષેકરુપી ૯૦૨મી રામકથાનું સમાપન,૯૦૩મી કથા ૧૦ સપ્ટેમ્બરથી ઝાંઝીબારથી શરુ થશે

  પરમ સાધુ જ શ્રેષ્ઠ છે. પરમ સાધુ સામેવાળાની રુચિ જુએ છે અને મુનિ પોતાની રુચિ થોપે છે. જે થોપવામાં આવે એ વિનમ્ર હિંસા છે.   દેખહુ મુનિ અબિબેકુ હમારા; ચાહિય સદા સિવહિ ભરતારા. બાલકાંડ ૭૭/૭ હમરે જાન સદાશિવ જોગી; અજ અનવજ્ઞ અકામ અભોગી. બાલકાંડ ૮૯/૩ મદિકેરીની રમણીય પહાડીઓ,ઘાટીઓમાં શ્રાવણી શિવઅભિષેકરુપી ૯૦૨મી રામકથા કૂર્ગ(કર્ણાટક) ખાતે […]

Continue Reading