જામનગર પાસે આવેલ સપડા ખાતેના ભગવાન ગણેશની અનોખી ગાથા.
સપડા-જામનગરસંજીવ રાજપૂત આજે વિઘ્નહર્તા કર્તાહર્તા ભગવાન ગણપતિનો પાવન દિવસ એટલે ગણેશ ચતુર્થી. દેશભરમાં ગણેશના સ્થાપન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જામનગર પાસે આવેલ સપડાના શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે બિરાજમાન સપડેશ્વર દાદાની ગાથા અનેરી અને ઐતિહાસિક છે. આજે ભગવાન ગણપતિનો પાવન દિવસ ગણેશ ચતુર્થી છે. દેશભરમાં આજે વિવિધ ધર્મના લોકોના ઘેર કોઈપણ ભેદભાવ વગર બાપ્પા ઘેર […]
Continue Reading