50 વર્ષથી સવા લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગ ઉજ્જેનના બ્રાહમણો બનાવે છે

જીતનગર નંદીકેશ્વર મહાદેવ મંદીરે પવિત્ર શ્રાવણ માસમાં 50 વર્ષથી સવા લાખ ચિંતામણી પાર્થેશ્વરશિવલીંગ ઉજ્જેનના બ્રાહમણોબનાવે છે પાર્થેશ્વર શિવલીંગનાપૂજનનુ વિશેષ ધાર્મિક મહત્વ,મનોવાંછીત ફળ મળે છે. દરરોજ ૪૫oo શિવલીંગ બનાવવામાટે ખાસ કાશી અને ઉજૈનર્થી બ્રાહમણો બોલાવવામાં આવે છે. સાત દિવસના સાત યંત્રો બનાવી દરરોજ તેનુ પૂજન કરી સાંજે નદીમાવિસર્જન કરવામા આવે છે. રાજપીપલા,તા30 પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ […]

Continue Reading

પાર્થેશ્વર શિવલીંગના પૂજનનુ વિશેષ ધાર્મિક મહત્વ,મનોવાંછીત ફળ મળે છે.

જીતનગર નંદીકેશ્વર મહાદેવ મંદીરે પવિત્ર શ્રાવણ માસમાં 50 વર્ષથી સવા લાખ ચિંતામણી પાર્થેશ્વરશિવલીંગ ઉજ્જેનના બ્રાહમણોબનાવે છે પાર્થેશ્વર શિવલીંગનાપૂજનનુ વિશેષ ધાર્મિક મહત્વ,મનોવાંછીત ફળ મળે છે. દરરોજ ૪૫oo શિવલીંગ બનાવવામાટે ખાસ કાશી અને ઉજૈનર્થી બ્રાહમણો બોલાવવામાં આવે છે. સાત દિવસના સાત યંત્રો બનાવી દરરોજ તેનુ પૂજન કરી સાંજે નદીમાવિસર્જન કરવામા આવે છે. રાજપીપલા,તા30 પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ […]

Continue Reading

લઠ્ઠાકાંડ પ્રકરણ પછી દેશી દારૂની ભઠ્ઠીઓ પર નર્મદા પોલીસની રેડ

લઠ્ઠાકાંડ પ્રકરણ પછી નર્મદામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર નર્મદા પોલીસની રેડ નર્મદા જીલ્લામાં દારૂના દુષણ ફેલાવતા અસામાજીક તત્વો ઉપર સખતકાર્યવાહી કરતી નર્મદા પોલીસ રાજપીપલા, તા 30 પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, નર્મદાના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં દારૂનીગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષીકામગીરી કરી આવી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સારૂ સખત […]

Continue Reading

કેન્દ્રીય ગૃહ વિભાગની આંતર મંત્રાલયની ટીમ નર્મદા જિલ્લાની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ વિભાગની આંતર મંત્રાલયની ટીમ નર્મદા જિલ્લાની મુલાકાતે ભારે વરસાદથી થયેલી નુકશાની અંગે દેડીયાપાડા તાલુકાના મોટા સુકાઆંબા ગામના અસરગ્રસ્ત ખેડૂતો-ગામલોકોની મુલાકાત રોડ-રસ્તા, તળાવ, વિજ ટ્રાન્સફોર્મર તેમજ ખેતરોમાં થયેલા નુકશાનનું ટીમે સ્થળ પર જઈને કર્યું જાત નિરીક્ષણ રાજપીપલા,તા 30 નર્મદા જિલ્લામાં જુલાઈ મહિનાના બીજા સપ્તાહમાં વરસેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા દેડીયાપાડા તાલુકાના ગામોની મુલાકાત […]

Continue Reading

બાલાછડી સૈનિક સ્કૂલ દ્વારા જામનગરમાં તિરંગા રેલી

જામનગરસંજીવ રાજપૂત બાલાછડી સૈનિક સ્કૂલ દ્વારા જામનગરમાં તિરંગા રેલી ભારત સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડવા હેતુ બાલાચડી સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓએ જામનગર ખાતે તિરંગા રેલીનું આયોજન કરી લોકોને તિરંગો લહેરાવવા અપીલ કરી હતી. જામનગર પાસે વર્ષો જૂની બાલાછડી સ્કૂલ સૈનિક જે બાળકોને સચોટ તાલીમ, શિક્ષણ, દેશભક્તિ અને દેશના કાજ માટે […]

Continue Reading