કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે ત્રીદીવસીય ઇન સર્વિસ તાલીમનું આયોજન

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે ત્રીદીવસીય ઇન સર્વિસ તાલીમનું આયોજન કે.વી.કે.ના વૈજ્ઞાનિકો અને કૃષિ એન્જિનિયરિંગ,બી.આર.એસના અધ્યાપકો અને માંગરોલના અધ્યાપકો માટેની તાલીમ યોજાઈ વાંસની રાખડી બનાવવાની તાલીમ લેનાર 20 જેટલી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા રાજપીપલા, તા.26 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડાઅને વિસ્તરણ શિક્ષણ સંસ્થા આણંદના સંયુક્ત ઉપકરણમાં ત્રણ દિવસ તા.25/07/2022 થી27/07/22 દરમ્યાન યોજાયેલ ઇન સર્વિસ તાલીમનું આયોજન […]

Continue Reading

SOU-એકતાનગર ખાતે વિજળી મહોત્સવ અંતર્ગત ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય’ કાર્યક્રમ યોજાયો

DEEPAK JAGTAP (RAJPIPLA )NARMADA……………………………… SOU-એકતાનગર ખાતે વિજળી મહોત્સવ અંતર્ગત ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય’ કાર્યક્રમ યોજાયો રાજપીપલા,તા.27 દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણતાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના SOU-એકતાનગરના ઓડિટરીયમ ખાતે કેન્દ્રીય ઉર્જાવિભાગ-NTPC-ભરૂચ-(ઝનોર-ગંધાર) તથા ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન […]

Continue Reading

એચ.એ.કોલેજમાં ડૉ.અબ્દુલ કલામની પુણ્યતીથિ નિમિત્તે શ્રધ્ધાંજલી અપાઈ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ ધ્વારા આજરોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતી ડૉ.અબ્દુલ કલામની પુણ્યતીથિ નિમિત્તે વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ અબ્દુલ કલામનો એક સામાન્ય કુટુંબમાં જન્મ થયો હતો. પરંતુ પોતાનું આત્મબળ, પુરુષાર્થ અને ખંતથી પોતાના સપના સાકાર કર્યા હતા. એરોસ્પેસ એન્જીનીયરીંગની ડીગ્રી મેળવી ભારતની વિવિધ […]

Continue Reading

અમાસ ને આગલે દિવસે લીમડાચોક ખાતે દશામાંની મૂર્તિઓ ખડકવા હકડેઠઠ ભીડમેળો જામ્યો.

DEEPAK JAGTAP (RAJPIPLA )NARMADA……………………………… રાજપીપલામાં અમાસ ને આગલે દિવસે લીમડાચોક ખાતે દશામાંની મૂર્તિઓ ખડકવા હકડેઠઠ ભીડમેળો જામ્યો. ગુરુવારથી દશ દિવસ નર્મદા જિલ્લામાં શરૂ થનારુ દશામાનું વ્રત.મૂર્તિઓ ખરીદવા માઇભક્તોની પડાપડી રાજપીપલા, તા 27 રાજપીપલામાં અમાસ ને આગલે દિવસે લીમડાચોક ખાતે દશામાંની મૂર્તિઓ ખડકવા હકડેઠઠ ભીડ,મેળો જામ્યોહતોસવારથી જ ગામડેથી આવેલા ભક્તો પોતાના વાહન ટેમ્પો, લારીમાકે સ્કૂટર પર […]

Continue Reading

ધોળા દિવસે ગામમાં રીંછની એન્ટ્રી..

મહેસાણાસંજીવ રાજપૂત સાથે રાકેશ શર્મા ધોળા દિવસે ગામમાં રીંછની એન્ટ્રી.. સતલાસણા તાલુકામાં રીંછનો આતંક વધતો જોવા મળ્યો. સતલાસણાના ભાટવાસ ગામમાં ધોળા દિવસે રીંછ ઘુસ્યું હતું. રીંછે કેબીનમાં બનેલ પાન પાર્લરમાં ઘુસી નુકશાન કર્યું. રીંછના આ વિસ્તારમાં આંટાફેરાથી લોકો ભયભીત બન્યા છે. વનવિભગ દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા લોકો ભયભીત સાથે રોષે જોવા મળી રહ્યા […]

Continue Reading