બોટાદ : દેશી દારૂ પીતા 8નાં મોત

બોટાદ : દેશી દારૂ પીતા 8નાં મોત 5થી વધુની હાલત ગંભીર; ભાવનગર-બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપ્યો

Continue Reading

પાંખો વિનાના પંખીની હું પાંખ થઇ શકું! હું સંતના મુખેથી સદા વ્યક્ત થાઉં બસ! – ડો. દક્ષા જોશી. અમદાવાદ.

“એષણા” એષણા એવી મને કે ગમતી ગઝલનો એક જ હું શબ્દ થાઉં બસ! દુઃખી હ્રદયનું સ્મિત કદી ફક્ત થાઉં બસ! પાંખો વિનાના પંખીની હું પાંખ થઇ શકું! હું સંતના મુખેથી સદા વ્યક્ત થાઉં બસ! જીવન તણો કંઇક પછીથી અર્થ તો સરે, હૈયા મિલાવી જાય હું એ શખ્સ થાઉં બસ! શત્રુના હૈયે સ્નેહની સાંકળ બની શકું, […]

Continue Reading

ગુજરાતમાં પ્રથમ વખત નાના આંતરડાનું અંગદાન. બજાણીયા પરિવાર દ્વારા અંત:કરણપૂર્વક નાના આંતરડાનું કરાયું અંગદાન

ગુજરાતમાં પ્રથમ વખત નાના આંતરડાનું અંગદાન. બજાણીયા પરિવાર દ્વારા અંત:કરણપૂર્વક નાના આંતરડાનું કરાયું અંગદાન અમદાવાદ: શરીરના સૌથી લાંબા અંગ નાના આંતરડાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન મળ્યું છે. ગુજરાતમાં નાના આંતરડાનું દાન મળ્યું હોવાનો આ પ્રથમ કિસ્સો છે. જેને મુંબઇની ખાનગી હોસ્પિટલમાં દાખલ 54 વર્ષના દર્દીમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં નાના આંતરડાના દાન […]

Continue Reading

કાદમ્બિની કલ્બ ઓફ હૈદરાબાદની ૩૬૦ મી માસિક ગોષ્ઠિ સંપન્ન:- ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

કાદમ્બિની ક્લબ ઓફ હૈદરાબાદ એક સાહિત્યયીક અને સાંસ્કૃતિક સંસ્થા છે. તેની સ્થાપના 1993 ની 2 જુન ના રોજ થઈ હતી. એના અધ્યક્ષાઆદરણીયા ડો.અહિલ્યા મિશ્ર છે. કાર્યકારીણી સંયોજિકા મીના મુથા છે. છેલ્લા 29 વર્ષોથી કાદમ્બિની ક્લબ ઓફ હૈદરાબાદ નથી સભા પ્રત્યેક મહિના નાં ત્રીજા રવિવારે આયોજિત થાય છે. જ્યારે થી લોકડાઉન થયું છે, ત્યાર થી ઓનલાઈન […]

Continue Reading

बरसात अधिक. – भावना मयूर पुरोहित. हैदराबाद. तेलंगाना।

बरसात अधिक। अधिक जलराशि का स्वामी, नीली छतरी वालें सर्जन हार का एहसास, है बरसात। बरसात का पानी, इतना निर्मल जैसे, मासूम बच्चों की आंखों, सफेद जैसे, नील से, सफेद कपड़ों को,नीथारे हो तानसेन को,’ मेघ मल्हार राग ‘ एवं महाकवि कालिदास को, ‘ मेघदूत ‘ की रचना करने प्रेरित किया गया था, बरसात ने। […]

Continue Reading

સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે આવેલ દર્દી કા તો મોતને ભેટે છે કાંતો રીફર કરી દેવાય છે!?

રાજપીપલા સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે આવેલ દર્દી કા તો મોતને ભેટે છે કાંતો રીફર કરી દેવાય છે!? ડેડીયાપાડાના કેન્સરના દર્દી ને રાજપીપલા સિવિલમાં લાવતાવડોદરા રીફર કરતા રસ્તામાં દર્દીનું મોત નીપજ્યું. રાજપીપલા સિવિલમાં દર્દીને બચાવવાં પૂરતા આધુનિક સાધનો સ્ટાફ ના અભાવે દર્દી રામ ભરોસે રાજપીપલા, તા.24 રાજપીપલા સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે પૂરતી સુવિધાઓ અને […]

Continue Reading

બાહ્ય દુશ્મનોને તો પળમાં મારે સૈનિકો પણ ગૃહયુદ્ધમાં સડતો સ્વદેશ તકલીફ આપે છે – મિતલ ખેતાણી.રાજકોટ.

મિત્રોનો છૂપો દ્વેષ તકલીફ આપે છે દુશ્મનો તો માત્ર લેશ જ તકલીફ આપે છે મિત્રોનો છૂપો દ્વેષ તકલીફ આપે છે ભક્ત ને મારવો એ ભગવાનનું પણ ક્યાં છે ગજું ભીષ્મને શિખંડીનો વેશ તકલીફ આપે છે માઁ ને તો વણજોઇતું બાળ હોય છે વધું વ્હાલું જગને જ પાડો જણતી ભેંસ તકલીફ આપે છે ગાંધી હવે જન્મે […]

Continue Reading