અમરેલી-જાફરાબાદના વડલી ખાતે ખેડૂત પર દીપડાનો હુમલો

અમરેલી-જાફરાબાદના વડલી ખાતે ખેડૂત પર દીપડાનો હુમલો ધોળા દિવસે દીપડાએ કર્યો ખેડૂત પર હુમલો ખેડૂત ખેતરમાં દવા છાંટતા હતા તે દરમ્યાન કર્યો દીપડાએ હુમલો દીપડાએ ખેડૂતને પાછળ ગળાના ભાગે બચકા ભર્યા ઇજાગ્રસ્ત હાલતમાં ખેડૂતને 108 દ્વારા જાફરાબાદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો દીપડાના હુમલાની ઘટનાસ્થળે પહોંચ્યું વનવિભાગ દીપડાના હુમલાની આજે બીજી ઘટના ઘટી જાફરાબાદના નાગેશ્રી ખાતે […]

Continue Reading

85 વર્ષના થયાં ભારત કુમાર, શાસ્ત્રીજીની સલાહ પર કરી હતી આ ફિલ્મ.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ભારત કુમાર તરીકે જાણીતા મનોજ કુમાર આજે પોતાનો 85મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. મનોજ કુમારનું સાચું નામ હરિકિશન ગિરી ગોસ્વામી છે. તેમણે 1957માં અભિનયની શરૂઆત કરી હતી. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી પણ તેમના ચાહકોમાં સામેલ હતા. શાસ્ત્રીજીએ તેમને ‘જય જવાન, જય કિસાન’ પર ફિલ્મ બનાવવા કહ્યું હતું. આ પછી મનોજે ‘ઉપકાર’ ફિલ્મ […]

Continue Reading

જો બિમારીઓથી રહેવું છે દૂર તો દરરોજ ચાલો ફિટ રહો.

જો બિમારીઓથી રહેવું છે દૂર તો દરરોજ ચાલો ફિટ રહો · ચાલવાથી હૃદય મજબૂત બને છે. – તે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. – તેનાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે. – ચાલવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. – તે સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. – તેનાથી મગજ સારી રીતે કામ કરે છે.

Continue Reading

નર્મદા ડેમની સપાટી ૧૨૩.૪૦ મીટરે પહોંચી

નર્મદામાં ડેડીયાપાડા માં 2ઇંચ, નાંદોદ, સાગબારા માં 1.5ઇંચ,ગરુડેશ્વર માં એક ઇંચ વરસાદ નર્મદા ડેમની સપાટી ૧૨૩.૪૦ મીટરે પહોંચી નર્મદા જિલ્લામા સુઘી સરેરાશ કુલ૧૧૨૩ મિ.મિ.વરસાદ નોંધાયો રાજપીપલા, તા.23 નર્મદા જિલ્લામાંબીજા રાઉન્ડ માં ફરી વરસાદની હેલી વરસી છે. જિલ્લામાં સરેરાશ 1થી 2ઇંચ વરસાદ થઈ રહ્યો છે.જેમાં નર્મદાના ડેડીયાપાડા માં 2ઇંચ, નાંદોદ, સાગબારા માં 1.5ઇંચ,ગરુડેશ્વર માં એક ઇંચઅને […]

Continue Reading