ટેન્કરમાં બૉમ્બ હોવાની જાણ થતાં જ બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, 108, ફાયર બ્રિગેડ તથા જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચી બૉમ્બ ડિસ્પોઝની કામગીરી હાથ ધરી હતી.

જામનગરસંજીવ રાજપૂત મોકડ્રીલ યોજી તંત્રની સતર્કતા અને સજ્જતા ચકાસાઈ* ટેન્કરમાં બૉમ્બ હોવાની જાણ થતાં જ બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, 108, ફાયર બ્રિગેડ તથા જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચી બૉમ્બ ડિસ્પોઝની કામગીરી હાથ ધરી હતી. જિલ્લા તંત્રની સજ્જતા અને સતર્કતા ચકાસવા જામનગર રાજકોટ હાઇ-વે પર ફલ્લા ગામ પાસે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શીવ શક્તિ હોટલ […]

Continue Reading

કરજણ નદીના પૂરમાંથી લોકોને ઉગારનારા NDRF, SDRF જવાનોને પ્રશસ્તિપત્રો અર્પણ કરી સન્માનિત કરાયા.

કરજણ નદીના પૂરમાંથી લોકોને ઉગારનારા NDRF, SDRF જવાનોનેપ્રશસ્તિપત્રો અર્પણ કરી સન્માનિત કરાયા. રાજપીપલા,તા 19 ૧૧ મી જુલાઇ૨૨ ના રોજ કરજણ નદીના ઘોડાપૂરમાં ગામલોકો ફસાઈ ગયા હતા અને લોકોના જીવને સંકટમાં મૂકનારી આ જળ આફતથી સહેજ પણ ડર્યા વગર, વરસતા વરસાદમાં મેઘલી રાતે એન.ડી.આર.એફ.,એસ.ડી.આર.એફના જવાનોએ જિલ્લા વહીવટીતંત્રને પીઠબળ આપીને, બચાવ કાર્યના બહોળા અનુભવનો વિનિયોગ કરીને લોકોને […]

Continue Reading

કરજણ નદીમાં વધુ પાણી છોડતા રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ પુલને ફરીથી બંધ કરાતા પુલનું બાંધકામ વિવાદમાં

DEEPAK JAGTAP (RAJPIPLA )NARMADA……………………………… કરજણ નદીમાં વધુ પાણી છોડતા રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ પુલને ફરીથી બંધ કરાતા પુલનું બાંધકામ વિવાદમાં પુલ વચ્ચેથી વધુ બેન્ડ વળીજતા વાહનો માટે પુલ બંધ કરાયો પુલના બે પિલ્લરોને નુકશાન જોઈન્ટ માથી તિરાડો વધુ પહોળી બનીપુલ અત્યંત જોખમી બન્યો. તકલાદી બાંધકામ સામે ઉઠ્યા ફરી સવાલો રાજપીપલા, તા 19 તાજેતરમાં કરજણ […]

Continue Reading

અમદાવાદ ના 6 વર્ષ ના કેનીલ આચાર્ય એ હાઇ રેન્જ વલ્ડૅ રેકોર્ડ સ્રજયો.

કેહવાય છે ને કશું મેળવવા માટે ઉમર સીમીત નથી હોતી એ પછી નાની હોય કે મોટી.તમારા મનમાં જો કશુંક મકકમ રીતે કરવાની ઇચ્છા હોય તો પછી તેણે તેના લક્ષ્ય સુધી પહોચતા કોઈ પણ રોકી શકતું નથી.જેમ ભણતર સાથે ગણતર પણ જરૂરી છે એમ આજ ના યુગમાં વીશેષ પ્રવુતી પણ એટલી જ જરૂરી થતી જાય છે. […]

Continue Reading