ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકો-પરિવારોને કુલ રૂા.૭.૭૪ લાખથી પણ વધુની સહાય ચૂકવાઇ

નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકો-પરિવારોને કુલ રૂા.૭.૭૪ લાખથી પણ વધુની સહાય ચૂકવાઇરાજપીપલા,તા.16 નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ બાદ જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં સર્વે ટુકડીઓ દ્વારા હાથ ધરાયેલી સર્વેની કામગીરી અંતર્ગત કુલ-૬૩૯ જેટલી વ્યક્તિઓને કેશડોલ્સ પેટે રૂ.૮૩,૪૨૦/- ની સહાયની રકમ ચૂકવવામાં આવી છે. […]

Continue Reading

અહેવાલની અસર ….અહેવાલ બાદ નાળાના સામારકામ શરૂ કરાયું

IMPECT અહેવાલની અસર અહેવાલ બાદ નાળાના સામારકામ શરૂ કરાયું નાના હૈડવા, વીરપુર ચોકડી પાસે આવેલ રીંગણી ગામે નાળુ તૂટતાં રેસ્ક્યુ ટીમ મદદે પહોચી રાજપીપલા,તા.16બે દિવસ પહેલા ભારે વરસાદ માં નાના હૈડવા, વીરપુર ચોકડી પાસે આવેલ રીંગણી ગામે નાળુ તૂટતાં ગામનો સંપર્ક તૂટી ગયો હતો. આ અંગે ના અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર દોડતું થઈ જવા પામ્યું […]

Continue Reading

ઉતરાખંડના રાજયપાલ મેજર જનરલ (સેવાનિવૃત) ગુરમિતસિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

ઉતરાખંડના રાજયપાલ મેજર જનરલ (સેવાનિવૃત) ગુરમિતસિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી સરદાર પટેલ ની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી અર્પી. સરદાર પટેલ માટે મારો આદર આકાશ કરતાં પણ ઊંચો છે – મેજર જનરલ (સેવાનિવૃત) ગુરમિતસિંઘ, રાજયપાલ, ઉતરાખંડ રાજપીપલા, તા 16 ઉતરાખંડના માનનીય રાજયપાલશ્રી મેજર જનરલ (સેવાનિવૃત) શ્રી ગુરમિતસિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને […]

Continue Reading