પેન્સનર્સ મંડળનું“વાર્ષિક સ્નેહ મિલન” ભારે વરસાદના કારણે મોકુફ રખાયું

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળનું“વાર્ષિક સ્નેહ મિલન” ભારે વરસાદના કારણે મોકુફ રખાયું રાજપીપલા, તા.14 રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળનું તા.૧૭-૦૭-૨૦૨૨ . રવિવારના રોજ યોજાયેલ “સ્નેહ મિલન” ભારેવરસાદના કારણે હાલ પુરતુ મુલત્વી રાખવામાં આવ્યું છે. સાનુંકુળવાતાવરણ થયે મુલત્વી રાખેલ “વાર્ષિક સ્નેહ મિલન” ફરીથી યોજવામાંઆવશે.એમ રાજપીપલા વિભાગ પેન્શનર્સ મંડળ,રાજપીપલાના પ્રમુખપ્રિ.એન.બી.મહીડાએએક નિવેદનમાં જણાવ્યુછે રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

Continue Reading

Investing in upskilling can help professionals earn Rs. 1.1 Cr more than their peers over a period of 10 years: Great Learning Upskilling Financial Impact Report

  Key Highlights: • Professionals who upskill can earn 1.1 Cr more in salary than their peers over a period of 10 years • ROI of upskilling is more than that of mutual funds, gold, fixed deposit etc. with nearly zero risk • Professionals who upskill can retire upto 10 years early • Upskilled professionals […]

Continue Reading

ગુરુપૂર્ણિમા પર નિર્વિચાર દશાથી ઉતરેલા વિચારોનો વરસાદ:હુ ઈઝ માય ગુરુ?- મોરારીબાપુ.

ગુરુ આશ્રિત માટે ગુરુપૂર્ણિમા એ નુતન વર્ષ છે:મોરારિબાપુ. તલગાજરડાનાં સાવિત્રી વટના હિંચકે એક બાજુ વરસાદ અને બીજી બાજુ બાપુ અનુરાધાર વરસ્યા. આજે ગુરુપૂર્ણિમાના પરમ પાવન અને પવિત્ર દિવસે કોઈ ઉત્સવ વગર અઘોષિત ઉત્સવ ઉજવાતો હોય એમ તલગાજરડા ખાતે મોરારીબાપુ રોજના નિત્યકર્મ મુજબ પોતાના હિંચકે બેઠેલા અને ત્યાં આવેલા અનેક લોકો સામે બાપુએ પોતાનો ભાવ વ્યક્ત […]

Continue Reading